સમયદ્રિપ ~ ભગવતી કુમાર શર્મા I remembered the character, Awuchike from 'The Swamp Dwellers' while reading સમયદ્રિપ by Bhagwatikumar Sharma. Awuchike lost in city and never come back to home. Wole Soyinka very well depicts the crisis between tradition and modernity. સમયદ્રિપ also deals with the same aspect of two different way of living life. Nilkanth is thrown out from his house only because of his acceptance of new way of living lofe. People are cult in city. Pain and suffering is fully visible. Youth is tempted by city. Awuchike and Nilkanth both are victim. Modernism has bombarding effects on youth. નવલિકાની શરૂઆત જ મુંબઈનગરીમાં મહાશિવરાત્રીના પર્વને કેટલી વાર છે એ તિથિ ગણનાથી થાય છે. નીલકંઠ સમક્ષ તિથિની નાની સંખ્યા રાક્ષસી રૂપ ધારણ કરીને તમતમી રહી. "ફક્ત ત્રણ-ચાર દિવસ અને ફરી એકવાર મહાવશિવરાત્રી!" મહાશિવરાત્રીની તિથિ જોતા જ નીલકંઠ સ્મરણોમાં સરી પડ્યો. સુરા ગામમાં રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવાર
That's just the way I am.