કૃષ્ણાયન
( માણસ થઇનેજીવેલા ઇશ્ર્વરની વાત )
કૃષ્ણાયન Written by well known writer Kajal Oza Vaidya. krishna is different from writer's perspective. હરિન્દ્ દવેના કૃષ્ણ ને કાજલ ઓઝા ના કૃષ્ણ અલગ છે. This wonderful novel can be read with post modernist aspect. Why it is so popular ? Why people love to read it ?
Literature reflects the universal Truth and relations are the most important part of any one's life.
Human being think that they are suffering and have problem in their life. Sometime they need sympathy for their pain but really it is necessary to tell everything to anybody.??
Human being think that they are suffering and have problem in their life. Sometime they need sympathy for their pain but really it is necessary to tell everything to anybody.??
Writer wonderfully projects the character of Krishna though he is considered as God, he has human emotions and feeling. He has also pain and suffering but he can't share it with anybody because જગતનો ભાર છે એની માથે ..!!!
Why at the end of life, Krishna wants to count accumulations ? Why he thinks about his past & relations at the end of his life. We are living in that society in which people believe only in marriage but adore the relationship of Radha - Krishna.
The central theme of the novel is ...........................
त्वदियम् वस्तु गोविन्द तुभ्यमेव समप्यॅते !
હે ,ગોવિંદ તારું આપેલું તુજને જ અર્પણ કરું છુું .
Very interesting and 'Unputdownable' book. One of the best example of the flash back technique. The protagonist -Lord Krishna to whom is considered as human in this novel sits under the Pipal tree and thinks about his life which is already lived by him.
He is at dying stage. He has no much time yet he is waiting for someone at the end of his life.Why he is waiting ? For whom is he waiting ? why he is waiting ?
છેલ્લી ક્ષણો એ ખરેખર મનના ઉતપાતો પજવતા હશે? જે હજુ સુધી નથી કેવાયું એના માટે જ ક્રિષ્નાના પ્રાણ રોકાયા હશે ? શું ઋણાનુંબંધ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઝંખના રહેતી હશે? છેલ્લા શ્ર્વાસ સુધી જેની પ્રતિક્ષા કરી હોય એ જ રાજી ન હોય તો ? ક્યાં તપના બળે આખી જીંદગી વણકહ્યું જીવાય ગયું ? અંત સમયે જીજિવિષા આ મન ને કેમ થતી હશે ? જીવન છૂટવા મથી રહ્યું હોય ત્યારે આપણું મન બંધનમાં હોય , કોઇ વાત નો ભાર આ હ્દય પર હોય એ શક્ય છે ?
ન દિવસ , ન રાત સંધ્યાકાળ હતો.... મહાકાલનું સ્વાગત અને મનુષ્ય દેહની વિદાયની વિરલ ઘડી હતી...
એ તો કૃષ્ણ હતા ને જો તેમ છતાં એ માનવીય આવેગો ને ભાવનાથી મુક્ત ન હોય તો આપણે તો માનવ છીએ....છેલ્લી ક્ષણેનો ઉન્માદ અને જીવનનો અભિગમ સંબંધો સાથે આ નવલકથામાં ખૂબ જ આબેહુબ રજુ કર્યો છે.
એ તો કૃષ્ણ હતા ને જો તેમ છતાં એ માનવીય આવેગો ને ભાવનાથી મુક્ત ન હોય તો આપણે તો માનવ છીએ....છેલ્લી ક્ષણેનો ઉન્માદ અને જીવનનો અભિગમ સંબંધો સાથે આ નવલકથામાં ખૂબ જ આબેહુબ રજુ કર્યો છે.
એમના જીવનની ત્રણ મહત્વની સ્ત્રીઓ શા માટે એક સરખી રીતે સંવેદનો અનુભવતી હતી , શા માટે એક સરખી રીતે એમના વિશે વ્યથિત હતી !!
Now in this modern age , we need to change our perspective to see any relationship. This is one of the best novel which shows everything with its divinity. Krishna thinks that he is not understand why all of them ... ...દ્ધૌપદી, રાધા ને રુક્મિણિ told him that.......
બંદનનો અર્થ ......મુક્તિની ઝંખના.
ત્રણેય નદીઓ - હિરણ્ય, કપિલા ને સરસ્વતી જેમ એક મેકમાં ભળી જાણે સ્મરણની ભેળસેળ કરતી હતી એમ સખી , પત્ની ને પ્રિયતમા એક મેકમાં ભળી અખંડ સતીત્વ એક અખંડ નારીત્વ ઊભુન કરતી હતી !!
જ્યાં સુધીએ મને મુક્ત ન કરે ત્યાં સુધી મારામાં બંધાયેલું એનું મન મુક્ત નહોતું થવાનું, એ વાત શું જાણતી હશે દ્ધૌપદી??
કૃષ્ણ એ વર્તુળનું કેન્દ્ર હતા ને વર્તુળ હતું રાધા, રુક્મિણિ ને દ્ધૌપદીનું.
સમતોલ નહી કહુંકારણ કે સંતુલન ખોતા જોયા છે. વિદાયની કઈ પળ હતી આ ?
દ્ધૌપદી મનોમન કંઇ ગોઠવતી હતી -શબ્દો કે સંવેદના! કૃષ્ણાના સ્વભાવમાં અસ્વીકાર તો હતોજ નહી !!ગોંવિદ એક પ્રક્ષ્ન પૂછવાની આજે ઇરછા થાય છે ," મને સ્વીકારી ત્યારે તમે પોતાનો સ્વીકાર નથી ઝંખ્યો ? અંતિમ ક્ષણોમાં ક્યાં બંધનો દેહને બાંધતાહતા?
શું હું લાયક છું આટલા મોટા, આટલા વિરાટ સર્મપણ ને ??
એક વ્યક્તિ પોતાનું સ્વત્વ , પોતાનું વ્યક્તિત્વ, જ્યારે તમને સર્મપે ત્યારે એને સામે આપવા માટે શું છે મારી પાસે ??
રુક્મિણિની આંખોમાં ઉપાલંભઓછો ને વેદના વધુ જોઇ છે કૃષ્ણએ..એ સ્ત્રીએ એમને બધુ જ આપ્યું હતું : સ્વત્વ, તત્વ ને વ્યક્તિત્વ.
ત્રણેય સ્ત્રીઓ સાથેના સંબંધ એટલાો જ ગાઢ અને મજબૂત ને એટલો જ પવિત્ર પણ.....કૃષ્ણએ તો સર્વો નો સ્વીકાર જ કર્યો છે.
રુક્મિણિ માટે એકાંત અને એકલતા વચ્ચે બહુ ફેર નહતો. એ કહેતા......."હું યાદવોની ભાગ્યલક્ષ્મી , દ્ધારિકાની સિંહાસનહાસિની, પટરાણી ખરી , પણ કૃષ્ણ પ્રિયા નહી એ તો રાધા.....! સખી પણ હું નહી એ તે .....દ્ધૌપદી !
છેલ્લી ક્ષણે કૃષ્ણને મોહ થઈ ગયો છે આ માનવદેહનો ! માનવસંબંધનો ! માનવીય લાગણીઓનો .....ને માણડ તરીકે જિવાયેલી એ તમામ પળો જાણે એમની છાતીમાં ડૂમો બનીને ભરાઈ બેઠી છે. ખીલીને ખીલવવામાં માનનારી વ્યક્તિ જ્યારે સંકોચાય જાય ત્યારે સમજવામાં મુશ્કેલી તો પડે જ !!!
આ વસ્ત્રમાં જેટલા તાંતણાં છે, એટલા વસ્ત્રો સમય આવ્યે પુરીશ...એ વચનની જરૂર છે તમને સખી !! કેટલો પવિત્ર અને છતાં કેટલો અંગત હતો આ સંબંધ ! શું નામ હતું આ સંબંધનું ??
દ્ધૌપદીના નવસો નવ્વાણું ચીર પૂર્યા એ પ્રેમ હતો એમનો. માત્ર વિચાર કરો પાર્થ કે જો એ દેવ હોત તો ચમત્કારો કરી શકતા હોત તો એ મને અંત:પુરમાંથી રાજ્યસભા સુધી આવવા જ ન દેત !
એમની પાસે એક અત્યંત સ્વરછ મન છે આપણા સહુના મનથી સ્વરછ ! તમને જે ચમત્કારો લાગે છે ; એ એમના સ્વરછ મનની સ્ફટિક જેવી નિર્મળતા છે. સમય ને સંજોગ કોઇનીય પ્રતિક્ષા નથી કરતા. નીતી ને ધર્મ હંમેશા જુદા છે. કૃષ્ણએ કહ્યું ; આંધળા ના આંધળા ને બદલે દ્ધૌપદીએ દેખતાના દીકરા દેખતા કહ્યું હોત તોય અર્થ તો એ જ રહેત ને ! પણ કૃષ્ણા સત્ય બોલે છે પ્રિય નહી.
રુક્મિણિનું સ્થાન અવિચળ છે મારા જીવનમાં એ એક અનિવાર્ય તત્વ છે મારા અસ્તિત્વનું અને છતાંય રાધા મારા મનમાંથી એક ક્ષણ માટે પણ દૂર થતી નથી . કૃષ્ણએ હ-કારમં જીવન જીવ્યા હતા.
કોઈ બીજાના આવવાથી પહેલી વ્યક્તિ તરફની નિષ્ઠા કેવી રીતે ઘટે એ મને નથી સમજાતું.
શ્રીકૃષ્ણને આજે સમજાય છે કે પોતે સર્વત્ર રહેવાના પ્રયાસમાં ક્યાંય નહોતા પહોંચી શક્યા !!! છોડીને આવવું સ્વભાવ નથી અને ઝુટવી લેવું એ તારી આવડત નથી.જે સ્વતંત્ર હોય એના ખભ્ભે ખૂબ ઉતરદાયિત્વ હોય છે. હું તો સ્વાર્થી થઈ જ ન શકું કારણ કે 'સ્વ' જ નથી તો અર્થ ક્યાંથી લાવું !!
પ્રાણ અટકીને બેઠા હતા પ્રતિક્ષામાં .....અંતિમ પળો એ કઈ ઝંખના આટલી તીવ્ર થઈને રોમ રોમમાં વ્યાપી રહી હતી.
રુક્મિણિ કહેતી કે આ સ્ત્રી (દ્ધૌપદી) ઇર્ષા વિનાના પ્રેમમા ન જીવી શકી , અને છતાંય જેને ચાહતી હત , જેને પજતી હતી એના વિશેનો પ્રેમ નિવિર્વાદ હતો..અન્યના સુખની પ્રાર્થના કરવી એના માટ પ્રયત્નશીલ રહેવું એ પણ પ્રેમ જ છે.
દ્ધૌપદી કૃષ્ણને પૂછે છે :
"તમે મને પ્રેમ કર્યો છે કે નહી; આ એક પ્રક્ષ્ન મારા સ્ત્રીત્વને ,મારા સમગ્ર અસ્તિત્વને છેક ઊંડે સુધી વલોવતો રહ્યો છે. નૈતિકતાની એકાદ પળ માટે ભૂલાવીને , હું તમારા મિત્રની પત્ની છું એ ભૂલીને મને કહો કે તમે મને પ્રેમ કર્યો છે કે નહી ......એટલું તો ઋણાનુંબંધ છે જ આપણી વચ્ચે. કૃષ્ણ જવાબ આપતા કહે છે કે , મેં તને ખૂબ પ્રેમ કર્યો છે. પણ મારો પ્રેમ એ તારા મંગલની કામના છે. તમારા કુશળની પ્રાર્થ છે , તમારા સુખનો પ્રયત્ન છે, સખી મેં તને સતત અને સહજ ભાવે પ્રેમ કર્યો છે અને આ ક્ષણે પણ કરુ છું અને એટલે જ કદાચ આ અપૂર્ણ રહી ગયેલા સંવાદની અપૂર્ણાતાએ જ મને અટકાવી રાખ્યો હતો."
રુક્મિણિ પોતે મુક્ત થવા આવશે ને મને પણ મુક્તિ અપાવશે. રુક્મિણિ આપણે ક્યારેય એકલા નહોતા નાથ. આપણાં એકાંતમાં સતત કોઇને કોઇ હાજર રહ્યું. કોઇ એવું જેને હુ જોઇ નહોતી શકતી પણ સતત અનુભવતી રહી.
કૃષ્ણએ રુક્મિણિને કહ્યું ; કૃષ્ણ બનીને જીવવાનો અર્થ 'સ્વ' ને ભૂલી જવું છે . જેને જ્યારે જોઇએ ત્યારે કૃષ્ણ મળી રહે એ જ મારા અસ્તિત્વનો અર્થ છે પ્રિયે !
કૃષ્ણએ રુક્મિણિને કહ્યું ; કૃષ્ણ બનીને જીવવાનો અર્થ 'સ્વ' ને ભૂલી જવું છે . જેને જ્યારે જોઇએ ત્યારે કૃષ્ણ મળી રહે એ જ મારા અસ્તિત્વનો અર્થ છે પ્રિયે !
"દાંપત્ય એ બંધન નથી સાયુજ્ય છે."
સૌ પોત-પોતાની એકલતામાં એકલા જ હોય છે. સૌ એ પોતાના એકાંકીપણાનો ભાર પોતે જ ઉપાડવાનો હોય છે.
જે મેળવ્યું તે ન મેળવી શક્યાના વસવસા કરતાં ઘણુન વધુ હતું. આપણે સામેની વ્યક્તિન્ એના દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ જ નથી કરતા.
જે મેળવ્યું તે ન મેળવી શક્યાના વસવસા કરતાં ઘણુન વધુ હતું. આપણે સામેની વ્યક્તિન્ એના દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ જ નથી કરતા.
હજીય કોઇના મનમાં હું પીડા બનીને ખૂંચી રહયો છું . પ્રતીક્ષા તો એટલે હોય કે પ્રત્યક્ષ કોઇ નથી . જે દિશામાંથી એકવાર પસાર થઇ ગયો એ દિશામાં ક્યારેય ફરી જઇ નથી શકતો.
રાધા ...... હા, .....હા... જતો રહે , અને ક્યારેય પાછો નહી આવતો. એ શબ્દે સાથે કૃષ્ણની આંખો ભરાઇ આવી ને'તથાસ્તુ' બોલતા જ કૃષ્ણનું ગળું રુંધાય ગયું ને આંખોમાંથી અવિરત અશ્રુ વહી રહયા હતા ને રાધાના છબી ઝાંખી થઇ રહી હતી..
Whether Krishna is God or divine human being? Each emotions and deep philosophy to live life is there. Worth reading this novel because Krishna is projected as human .He also feels pain.
.
Comments
Post a Comment