Hey there ! I am using Whatsapp न जाने जिंदगी का ये कोनसा दौर हैं, इन्सान ख़ामोश हैं और ऑनलाइन कितना शौर हैं । Thank God! Whatsapp, Facebook Twitter, Hike, Instagram etc..અમારી પાસે છે. વર્ષો પહેલાં લોકો કેવી રીતે જીવતા હવે એની વર્તાઓ કેહવાય છે.હા, રામાયણ ને મહાભારતની જેમ જ. અમારા વખતમાં આવું ન હતું. (हमारे जमाने में तो.....આગળ લખવાની જરૂર નથી ને? ) ખરેખર, આવું નહતું. લોકો પાસે computers, smartphones, laptops, tablets, internet જેવી આધુનિક ગણી શકાય એવી સુવિધાઓ ન હતી પણ સાથોસાથ મનોરંજનના સાધનો ન હતા એવું નહતું. ત્યારે આખ્યાનો, ભવાઈ, કથપુટળીઓના ખેલથી લોકો આનંદ પ્રાપ્ત કરતા. અત્યારે એનું પ્રમાણ નથી એવું નથી પરંતુ નહિવત પ્રમાણમાં છે. પહેલાં લોકો પાસે સમય હતો એકબીજાને સાંભળવાનો, સમજવાનો ને ખાલી કેમ છે ? પૂછીને, એના પ્રત્યુતરની રાહ જોવાનો! અરે, આ જમાનો પણ કંઈ જેવો તેવો નથી. એક એક ને આંટી મારે એમ છે Whatsapp, Facebook, Twitter, Hike..etc. Theatreમાં પણ ફિલ્મ જોતી વખતે, મિત્રો સાથે ગોળાબાજી કરતી વખતે, ઘરના સભ્યો સાથે બેઠા હોય ત્યારે પણ એક નવી પળોજણ આપણા હાથમાં જ...
That's just the way I am.