SIDHDHARTHA - Herman Hesse. "Sidhdhartha" is written by Hermann Hesse. It is the spiritual journey of self-discovery of a man whose name is Siddhartha during the time of the Gautama Buddha . Budhdha is reffered as "Gautama" in the novel. Novel gives the glimpses of this event like...... સિધ્ધાર્થ અને ગોવિંદનું પરમ સત્યની શોધમાં નીકળવું ગોવિંદનું ભગવાન બુધ્ધના અનુયાયી તરીકે તેઓની સાથે જવું સિધ્ધાર્થ બુધ્ધની જેમ જ એકલા પરમ સત્યની શોધમાં જવું ને ભગવાનના ઉપદેશોમાં શંકા સંસાર છોડી સંન્યાસ લેવો , ફરી પાછું સંસારમાં આવવું , ફરી સંસાર છોડી સંન્યાસ લેવો ..... " હું જ મારો ગુરુ , હું જ મારો શિષ્ય."- આવા સિદ્ધાર્થના જીવનસ્વીકારની , આત્મસભાનતાની અને રઝળપાટની કથા છે- '
That's just the way I am.