મરણટીપ
- માય ડીયર જયુ
- માય ડીયર જયુ
My Dear Jayu is well known writer of Gujarati literature. One has to read his works to understand the meaning of pain and suffering. "Marantip" is small Navlika. While reading and after reading, one can't get much pleasure or aesthetic delight but some how it reflects the reality of life and human beings. One must be thought about it after reading.
It starts with smoothly conversation between husband and wife. then it moves with flashback technique. What is the meaning of life ? we have to find out. but Luckily people have their own and different answers. Life is meant to be journey only. I found the anxiety of Existentialism in story. Sometimes, Characters are not able to understand their own voices which come from within as sometimes we also fail to understand.
મરણટીપમાં ..........નિર્ણયમાંથી જન્મતી હળવાશની વાત નથી. કોઈ ઉકેલની વાત અહી નથી, ધુંધળી મન:સ્થિતિમાં, સંઘર્ષમાં, એકબીજા છે . બન્ને જણ ......જાણે કે કશાક અગમ્ય તત્વનાં સોગટાં છે. જીવન પ્રવાહમાં બન્ને અવશપણે તણાય છે. બંન્ને નિ :સહાય છે ,બન્નેની અવસ્થા કાબૂ બહાર છે .
જીવનમાં જેમ કશું નિશ્રિત, ગણતરીપૂર્વકનું , એક ને એક બે જેવું કશું હોતું નથી તેમ સાહિત્યમાં પણ નથી . આજ 'મરણટીપ' છે, અને એનો અનુભવ કર્યા સિવાય મનુષ્યને છુટકો જ નથી.
Why one has to live ? Only because there is no other option to escape from living. we all are living because we have no choice to live as Protagonist does. Every time we think that we get lesser than others but actually we forget that we all are others for others.
ગઇકાલનું મગજ લઇને આજ જાગીને જોઉં છું તો મારા બગીચાનાં વૃક્ષ પર ઇરછાની તરવરતી દેખાય છે.
Here protagonist has thought of both...... રળિયાત ને નેહા. કદાચ આપણી સૌની જીંદગીમાં હોય શકે......ને કદાચ હોય જ, જે અહીં પણ છે .
Though human beings are living in crowd, they feel lonely in their life. He says that ...... Neha is the inspiration but Raliyat is Strength for him. He wants both in his life at a time but it is impossible for him.
બગીચાનાં વૃક્ષો તો એકલતાય અનુભવી શકે છે; પણ આકાશને એકલતાનો આશરો લેવા ક્યા જવું ? શું કરવું?
આ માનવ - માણસ જાત પાસે સપનાઓ અકબંધ છે. અરે , પોટલાના પોટલા વાળીને રાખ્યા છે.. બધુ મળી જ રહેશે આવતી કાલે એમ કરીને આજમાં એ ભીંસાતો રહે છે. વેદના એને પજવી રહી છે. But Human beings themselves don't know from which actually they are suffering?
We can't accept the things today and we miss it tomorrow . Its a human nature. When one is alone , defiantly s/he thinks about his/her past. we understand the value of time when it is already spent. And that's why we may say that.......

સ્મૃતિને આઁખો તો હોતી જ નથી ! પાંખો જ હોય છે............
આ બોઝિલ દેહ , લથડતી ચાલ , ઓગળતું અસ્તિત્વ. આ સુનકાર સંધ્યા . એકાદ વાદળી , નિસ્તેજ દીપ . આ મૌન રાત્રિ ,નિશ્ર્વેષ્ટ પવન , મરણાસન્ન સમય.......

પ્રક્રિયાને સમયની સીમારેખા નથી, ને પરિણામને સ્થળનું સીમાકંન ! સાકાર પણ અસ્પર્શ્ય સૂર્યની અને સ્પર્શ્ય પણ નિરાકાર આકાશની આ લીલા છે .
I would like to introduced the Existential anxiety with this context. Why we are living? we don't know? What exactly we are doing we don't know. And then even we pretend ourselves as we are doing some significant things over here. But , the truth is that we just pass our time as we have doing nothing to do in this world. The ultimate reality of the life is only............. The Death. But ....... We can't commit suicide and we have to wait until Death come over here. We all are doing merely 'Waiting' in our life. As nature of human beings all have habit to compare the things . We are not happy with ourselves. We have to accept our existence first and than anything else. We never forget our past and can't live in present time. Time is only which present in front of you. Nothing else.

જળ એટલે જળ , અસ્તિત્વ માત્ર , આકાર નહિ, પ્રકાર નહી. પૃથ્વીના આકાશ સાથેના પ્રથમ સ્પર્શે પ્રગટેલી પ્રસન્નતાની પ્રતિતી....... આનંદસ્થિત....આનંદગતિ..........આ આકાશ જેમ ઓગળે છે તેમ ઓગળતું જ રહેવાનું . આ આકાશ ઓગળતું ઓગળતું ક્યાં ઠલવાતું હશે ? ક્યાં જમા થતું હશેઓગળતા આકાશને ઝીલવાની તો કોની તાકાત હોય ?
વેદના છે, void છે - આંતરશૂન્યતા ........ માણસને સહન કર્યા સિવાય છુટકો નથી , માટે તો મરણટીપ છે .

Comments
Post a Comment