Skip to main content

દીપનિર્વાણ




દીપનિર્વાણ





Dipnirwan is written by Drashak. It is  about to discuss religions, caste, education, pure blood, half blood, history and oneness. 

Dipnirwan' is the classic novel with historical background which tell the story of Aryavrt. Gradually, Arya came and lived life near to river Sindhu and spreds their regions surroundings. Arya adored 'Nature' as their God.

 Its all about changing. A world that has been changed by struggle. In India, people are suffering belonging their caste. It threatens privilege and power reforces to acknowledge superiority of dominant culture.

 It is Arya who belive that they are superior and have responsibility to teach manners to other. Peolpe are  suffering from the racial descrimination. It is intresting to study about land, language, power and identity - on which Culture depends.

"પ્રાચીન હિંદમાં નાનાં નાનાં સ્વંત્રત પ્રજાસત્તાક રાજ્યો ગણરાજ્યો- સંઘરાજ્યો હતા. મલ્લ, માલવ, પટલ, પાટલ, લિચ્છીવી, ત્રિગર્ત, શિબી, યૌઘેય, કઠ, બ્રહ્મણક, કુકુર, કુરુ, પાંચાલ, સુરાષ્ટ ફુલ્યું ને એના બૃહદ ઉદરમાં આ લધુક કોળિયા - શા ગણરાજ્યો વિલીન થયા. ગણરાજ્યોના ટમટમતા છેલ્લા દીવડાઓ કેમ નિર્વાણ પામ્યા, તેની આ વીરતાભરી રોમાંચક કથા છે."  - ઉમાશંકર જોશી

આનંદ, મૈનેન્દ્ર, સુદત્ત, ચારુદત, વસુમિત્ર, અગ્નિમિત્ર, સુચરિતા, કૃષ્ણા , આચાર્ય આસંગ, મહાકાશ્યપ, આચાર્ય શીલભદ્ર, ગૌતમી, અને આત્રયે

એ વર્ષોમાં બૌદ્ધ ધર્મનો વધુ પ્રચાર અને પસાર હતો. બ્રાહ્મણોને બીજાગણના લોકો એ માર્ગને ધર્મનો માર્ગ જ ગણતા નહીં. ને એ ઉપરાંત બ્રાહ્મણક ગણમુખ્યો તો કહેતા, " આ શાક્યપંથે જ સર્વનાશ કર્યો છે. નહોતો એમાં ગૃહસ્થાશ્રમનો કલ્લોલ કે નહોતો ત્યાં રણાંગણનો જયઘોષ. મંદ મંદ સુરે 'હું અજ્ઞાની છું' 'દુનિયા ક્ષણિક છે' એ જ રટવાનું હતું. It  follows Meaninglessness of life. They don't live their life with happiness.

Essence is the most important. Being the part of nature, we human learn from her.

'પ્રકૃતિ હંમેશા માણસને શીખવતી રહી છે. પૃથ્વી પરના દરેક સત્યોને પ્રકૃતિએ જ આપણા સુધી પહોંચતા કર્યા છે. આખરે તો નિર્વાણદશાએ જ જવાનું છે ને બધાને. પણ બધાના રસ્તા, બધાની ગતિ, ને સમય એકસાથે પાકી નથી જતો. ફૂલને તમે નથી પકવી શકતા, ઇયળને તમે પતંગિયું નથી કરી શકતા, તે તો પ્રકૃતિ જ કરે છે.'

People follow vivid religious way whatever they like to follow. In ancient time, Budhdhisim has vast impact on public. Budhdhisim is only believe in Oneness rather than having many God or Goddesses.

બૌદ્ધ દેવી દેવતાઓમાં નથી માનતા - પોતાના જ કર્મો સૌને તારે છે ને ડૂબાડે છે એમ તેઓ માને છે. એકના શુભ-અશુભ કર્મો બીજાથી જેમ પહેલાનો પડ છાયો નથી લઈ શકતો, તેમ નથી લઈ શકતા; એ હિસાબે ત્યાં નથી, દેવને , દેવપૂજાને કે ભક્તહ્ર્દયની પ્રાર્થનાને સ્થાન.

Gotami - Anand' s mother left him in his childhood and became the samana of Budhdhisim being the daughter of Brahmin Saint - Atrey. So thinking about religion, Anand said that....

"જે ધર્મ જડ પથ્થરમાં જીવંત મૂર્તિવિધાન કરે છે તે જીવંત માણસને જડ થઈ જતા જોઈ કેમ રહતો હશે?"

બૌદ્ધ ધર્મમાં તો પાંચ સ્કંધો છે, તેના કષાયો છે. કષાયો નો ક્ષય સમ્યક વિચાર, આચારને સમ્યક વાણી દ્રારા જાતે જ કરવાનો છે.

છતાં બ્રહ્મણો બૌદ્ધ ધર્મની એટલી નિંદા કેમ કરતા હતા? બુદ્ધે યજ્ઞની નિંદા કરી હતી એટલે ? એ તો ઉપનિષદે પણ ગાયું હતું: प्लवा एत अदृढ़ा यग्ररूपा । આ યજ્ઞો તો તૂટેલી નાવ જેવા છે. તો આટલા બધા રોષનું મૂળ ક્યાં હતું? હા, એક કારણ હતું,

" મોક્ષ અને માનવીની વચ્ચે ઊભા રહી વટાવ ખાવાની અનુકૂળતા તથાગતે ઉડાડી દીધી હતી. એણે હરકોઈ જે ભાળી શકે, હરકોઈ સમજી શકે, છતાં તત્વનું ચૂંથણું જેમાં આવે નહીં, તેવો સર્વવ્યાપી ધર્મ એણે ઉભો કર્યો હતો."

ગણ રાજ્યો મુક્તિને પ્રાધન્ય આપે છે. ગણરાજ્યોના પાયામાં પ્રમાણિકતા, અન્યના અધિકારો નો સ્વીકાર ને તે માટે આદર છે. ગણરાજ્ય એ સંસ્કાર છે, એક ભાવના છે. એ ભાવના છે શક્તિને મુક્તિની દાસી બનાવવી, મુક્તિ જ પ્રાણદાતા છે.

'શક્તિને સંગાથી ઘણાંય મળી રહેશે પણ મુક્તિને તો ઈશ્વર સિવાય કોઈ સોબતી ન મળે તેવું બને.'

 ને માટે, આચાર્ય આસંગે કહ્યું, " મને તો કોઈની છત્રછાયા રુચતી નથી. વડની છાયામાં ઊલટા છોડ ઠીંગરાઈ જાય. અમે તો એકલપંથી છીએ.

People need to accept the responsibility of their own work because it effects the universe one or another way.

ઈશ્વરની દુનિયામાં એક કૃત્યની અસર એક જ નથી હોતી. સૂર્યના કિરણો કેટલાં બળોને મુક્ત કરે છે! એ એકલું અંધારું નાશ કરીને નથી બેસી રહેતાં, ચરાચરને પ્રવૃત્તિશીલ કરે છે. એમ જ કર્મ અનેક સ્થળે અનેક ભાવે વ્યાપે છે.

આર્ય ધર્મ ઉદાર હતો, પણ લોહીની વિશુદ્ધિનો આગ્રહી આ ધર્મ સંકુચિત કુલનિષ્ઠામાં પરિણમ્યો હતો. તાત્વિક રીતે સૈ સમાન હતા પણ અભીજાત આર્ય કદી હિન જાતિને સમાનભાવે જોઈ શકે તેમ નહતો. પછી તો કોશલનો પ્રસેનજીત હોય કે શક સરદાર મૈનેન્દ્ર બધું સરખું જ છે.

Purity of blood is just the concept then even we are not able to accept it. Many times it discussed in literature and academic field with various exmples. આંનદ - સુચરિતા- સુદત્ત
આચાર્ય શાલીભદ્ર -ગૌતમી, કૃષ્ણા - મૈનેન્દ્ર
Why we don't accept the the concept of hybridity as inclusive humanistic approach for better society. આંનદ is the best exmple pf it. Why still society is rigid relating the issue of caste and pure blood? People are just talking about commodities but they fail when it comes into practical life.

Education is only the way to come out of it. It is only the base to deal with human concern. વિદ્યા એ કોઈ એક જાતિ કે ધર્મના લોકોનો ઇજારો નહીં એવું પ્રતિપાદિત કરતો આપણી પ્રાચીન વિશ્વવિદ્યાલય - તક્ષશિલાનો એક ઉત્તમ નમૂનો અહીં દર્શાવેલો છે. આચાર્ય ઐલ કહે છે,

"આ બધા જેને લોકો અસુરો ને રાક્ષસો કહે છે તેને સંહાર્યે આપણે નહીં પહોંચીએ. તેમ જ એમનાથી અભડાઈને, ભડકીને પાછા ભાગીશું તેય નહીં પોષાય. તેમને વશ કરવા પડશે. તેમને સંસ્કારવા પડશે. સહસત્રબાહુ જનાર્દનના એય હાથ છે. વાઢયે નહિ વઢાય. હું એને સંસ્કારીશ.'

કામ્ભોજના અને કેકયવાસીને આંનદે પૂછેલું,

'તમારી જાતિ સાથે ધર્મ અથડાતો નથી ?
ના, કારણ કે અમે જાતિને સર્વોપરી નરહી ગણતા. જાતિ મારા જન્મનું કુલનું લક્ષણ છે ને સારસ્વતધર્મ તો મારા આંતરસ્વરૂપનું લક્ષણ છે.'


તક્ષશિલામાં જ્ઞાનના બારણાં દસે દિશાએથી ખુલ્લા છે. યવન, ઋષિક-તુખાર, હરકોઈ જાતિનું જ્ઞાન અહીં ગુરુ- શિષ્ય વચ્ચે ઠલવાય છે પછી એમાંથી જે તોલનમાં રહે તેટલું સર્વનું થઈ જાય છે.

મૌર્યસામ્રાજ્ય ખખડતાં તક્ષશિલા યવનોના હાથમાં ગયુંને ત્યાંનું સુપ્રસિદ્ધ વિશ્વવિદ્યાલ બંધ થયું. આચાર્ય શાસ્ત્રનિધિ ઐલ તક્ષશિલા તૂટ્યા પછી પણ યવનમાં જ રહીન પોતાનો વિદ્યાદાનયજ્ઞ ચાલુ રાખ્યો ને કહ્યું, "વિદ્યાના અધિકારી તો અહીં પણ વિદ્યા શોધતા આવશે. અહીંની ભુમિમાં જે સંસ્કારભંડાર વિદ્યાપીઠના આચાર્યો મૂકતા ગયા છે તેને સાચવતો આર્યોના સીમાંત પ્રતિનિધિ તરીકે હું પડ્યો રહીશ.'

અહીં આર્યો વિદ્યાભ્યાસર્થે નથી આવતા તેથી આપને વિષાદ આવ્યો લાગે છે.ને પછી શાસ્ત્રનિધિ કહે, ' એમ પણ હોય. હું કેટલી બૂમો માટી મારીને થાક્યો, કેટલાં કહેણો મોકલ્યાં ? કહ્યું: આવો, અહીંનો ભંડાર સડી જશે, અહીંનું જ્ઞાન લૂંટાઈ જશે પણ ન કોઈ રાજપુત્ર આવ્યો ન કોઈ શ્રેષ્ઠપુત્ર આવ્યો. કોઈ રાજાએ આ વિશ્વવિદ્યાલય સમરાવવા - સ્વચ્છ રાખવા એક કાષાર્પણ પણ ન મોકલ્યો.'

' હું કોઈના રાજ્યમાં નથી રહેતો, અહીં તો સરસ્વતીનું રાજ્ય છે. બહારના રાજ્યો તો કંઈ બદલાશે, મને એ ગણવાની ફુરસદ નથી ને તમારા દ્રવ્યે યવનો ભણી જાય તેથી બલી શા સારું ઊઠો છો? અહીં તો શતકોથી જ્ઞાનની પરબ માંડી છે, હરકોઈ તૃષાર્ત આવીને પી જાય. અહીં તો ચીની પણ ભણી ગયા, પાંડ્ય ને કિરતો પણ ભણ્યા.'

કેવા કેવા આચાર્યોની પદરજ અહીં પડી હતી? આચાર્ય અગ્નિવેશ, આચાર્ય આસંગ, આચાર્ય વિષ્ણુશર્મા, ભગવાન પાણીની ને ભગવાન પતંજલિની ચરણધુલી અહીં વેરાયેલી હતી. કેવા કેવા શિષ્યો હતા? જીવક, એના પોતાના પિતા, એના ગુરૂ મહાકાશ્યપ ને શાસ્ત્રનિધિ.

માત્ર સરસ્વતીના વીણાનાદે એ તોફાની ગ઼ેંડા ને હાથીઓને વશ કરવાનો મનોરથ સેવતો હતો. જો એ બધા આર્યો જેવા સંસ્કારી બને તો લડવું શા માટે ?

Why we need to change them ?
Who we are to teach them ?

બાકી મને વિદ્યાપાસકને કોણ રાજા છે, ક્યાં વર્ણ નો કે ક્યાં કુળનો, તેની કંઈ પડી નથી. જાતિ- વર્ણ ગૌણ વસ્તુ છે, ને સંસ્કારિતા જ પ્રધાન છે. કેવી સંસ્કારીતાવાળો છે તે જ હું જોઉં. ને એ સંસ્કારિતાનું આ મૂળ સ્થાન છે. અહીં ભણનાર સૌ સારસ્વત થાય તે મારુ તો સ્વપ્ન.

સુદત્ત કહેતો,
"કોઈવાર મને થાય કે સ્વપ્નો સાચા કે આ હરતી ફરતી,ગાતી ને રોતી દુનિયા સાચી? સ્વપ્નો ખોટાં હોય તો એનો અભાવ મને આવો વ્યથિત કેમ કરી મૂકે છે?"

આર્યવર્તને જીતવો સહેલો હતો પણ આર્યસંસ્કૃતિને હરાવવી મુશ્કેલ હતી. પણ વેંત એકની વાદળી બે પળમાં આકાશ ઘેરી લીધું.

The description of different communities and their culture show the importance of each together. Once power comes, people forget the responsibility and start exploit other. Having the superiority they rule over the other. Though at the end it gives the solution of some questions. It seems quiet difficult to implie in practical. We find 'Mourn of silence and silence becomes eloquent' gradually in the novel.

Comments

Popular posts from this blog

Analysis of the Gazal- Chandi jaisa rang hai tera

Chandi jaisa rang hai tera - Lyrics  Chandi jaisa rang hai tera, sone jaise baal Ek tuhi dhanvaan hai gori, baaki sub kangaal Chandi jaisa rang hai tera, sone jaise baal Ek tuhi dhanvaan hai gori, baaki sub kangaal Ek tuhi dhanvaan hai gori, baaki sub kangaal........ Jis reste se tu gujre, voh phoolon se bhar jaye Jis reste se tu gujre, voh phoolon se bhar jaye Tere pair ki komal aahat sote bhaag jagaye Jo patthar choo le gori tu voh heera ban jaye Tu jisko mil jaye voh, tu jisko mil jayeVo ho jaye malamal Ek tuhi dhanvaan hai gori, baaki sub kangaal Chandi jaisa rang hai tera sone jaise baal Ek tuhi dhanvaan hai gori, baaki sub kangaal....... Jo be-rang ho us par kya kya rang jamate log Jo be-rang ho us par kya kya rang jamate log Tu naadaan na jane kaise roop churate log Nazaren bhar bhar dekhen tujhko aate jaate log Chail chabeeli rani thoda, Chail chabeeli rani thoda ghoonghat aur nikaal Ek tuhi dhanvaan hai gori, baaki sub kangaal Chandi jaisa rang h...

અખેપાતર

અનુભવોનું અકળ પાત્ર - અખેપાતર Bindu Bhatt is well known Gujarati writer. 'Akhepatar' (1999) have awarded the 'Sahitya Akademi Award' for the 2003. Novel has the  female  protagonist Kanchanba.  આમ તો આખીયે વાત કાંચનબા ના જીવન ની જ છે ને તેમ છતાંય એમાં ઘણું છે જે એક સ્ત્રી ને જ નહીં આખાય માનવજગત ને લાગું પડે છે.  Chandrakant Topiwala said that...... "સામાજીક ચેતનાની આધારભુત ભારત ના ભગલાંના વિષયની છે ને તેમછતા ભારતના વિભાજન કરતા એ વિભાજન ને કારણે પાત્રોની બદલાતી આવતી નિયતિ નિરૂપનનો વિષય છે."  કંચનબા ની પીડા,દુઃખો ને વેદના ને   ભુતકાળ માંથી એ વર્તમાન ને  નવો અર્થ આપે છે. This is story of journey not only from Outside but the most necessary from the 'inside' also. નવલકથા માં કંચન થી લઇને કાંચનબા સુધી ની સફર છે. After the partion of IIndia & Pakistan, People are suffering from agony. They  hate their own disgustful life. Many people lost their family members and family is broken down. And Kanchnba is one of...

માધવ ક્યાંય નથી !

માધવ ક્યાંય નથી .......                                  -    હરિન્દ્ર દવે          ‘Madhav  Kyay nathi’  is written by very renowned writer Harindra Dave. The title of the novel – itself suggest something. I think there are two aspect of the title. First , he is not at any particular place means that he is omniscient . And second meaning is that he is no where!               The plot of the novel also deals with this idea and gradually reveals the whole events of Krishna’s life. The story  of the novel reveals not only Krishna’s journey from his birth but also with him we find the journey of Naradmuni who wants to meet Krishna but unfortunately he can’t.                 The novel based on only Naradmuni’s desire or extreme eagerness to meet Krishn...