Skip to main content

Posts

घर

कितनी आसानी से कह दिया की छोड़ दो। हमने कहा क्या और क्यो? बस ऐसे ही भला कुछ छूटता हैं क्या? कह तो दिया की छोड़ देंगे मग़र क्या छूट पाएंगे वो पल जो हमने उसमें गुजारे हैं? साथ हम सबकुछ लेकर भला क्या जा पाएंगे । उन रातों का क्या? जो हमने साथ बैठकर नींदों को मात दी थी। उस कमरे का क्या? जहाँ तुमने हमको सहलाया था। उस आँगन का क्या? जो धूप में भी सुकून दे जाया करता हैं। वैसे तो पौधे और भी और कही भी लगा शकती हु, पर आँगन की वो महक कहा से ला पाऊँगी। उन अल्फाज़ो का क्या? जो कोनेकोने में गूंज रहे हैं। वो ख़ामोशी कैसे ले जा पाऊँगी, जो आपने ही सुनी थी मेरे बिन कहे, बताया था दुनिया के दोहरे रंग को,आपने ही आधी रात को। कुछ खट्टी, कुछ मिठ्ठी, कुछ न भूलने वाले लम्हें आज भी जिन्दा हैं इस दीवारों में, कैसे समेटेंगे उन आँसुओ को गिरने से, जब भी तन्हाई महसूस हुई जब भी लगा की हार गई, वो आप ने ही आंचल से बहलाया था रातभर। कहते थे जहाँ रहेंगे साथ ही रहेंगे और रहे भी। पर अब क्या? वो टिकटिक करने वाली घड़ी तो फिर भी साथ ले जाऊँगी पर वो गुजरा हुआ वक़्त कहा से लाऊँगी। चली जाती फिर भी में लेकर आप...

આઠમો રંગ ~ હિમાંશી શેલત

  આઠમો રંગ  એટલે  કેવો રંગ? ક્યાં રંગોના મિશ્રણથી બનતો હશે આ આઠમો રંગ? હિમાંશી શેલત દ્વારા લખાયેલ આ નવલકથા રંગોથી ભરપૂર છે અને સાથે એની ઝાંય પણ અલગ અલગ ઘટનાઓમાં જોવા મળે છે. રંગોનું વૈવિધ્ય મને ગમે છે. રંગો પ્રત્યે આકર્ષણ પણ ખરું પણ બધું જ હર્યું ભર્યું હોય તોય એક અજંપો સતત મનમાં રહે છે. બધું જ હોવાછતાં એક અભાવ મનમાં ખૂંચે છે. આ અજંપો છે જે અમૃતા શેરગિલને ક્યાય સ્થિર  નથી થવા દેતો. ચિત્રોના રેખાંકન સમજીને આબેહૂબ એ ચિત્રોમાં ઢાળી શકે.  પેરિસમાં ઉછરેલી ને ચિત્રકલાની તાલીમ લીધી હોવાછતાં ભારતીય ચિત્ર શૈલીની છાપ એના ચિત્રોમાં જોવા મળે. અજંતાના ચિત્રો પછી ભારતની વિવિધ શૈલીના ચિત્રો જોયા પછી એમાં રહેલો તફાવત સુપેરે પારખી શકે. બંગાળચિત્ર શૈલીના જળ રંગો નિસ્તેજ ભાસે છે. વોશની પરંપરાગત પદ્ધતિમાં આકારોની રેખાઓ કદી સ્પષ્ટ થતી નથી અને બધું એકાકાર અને ધૂંધળું રહે છે. ચેહરાના ભાવો કેનવાસ પર ઊતરી આવે એની મથામણમાં હોય છે હંમેશા અમૃતા શેરગિલ. ભારતીય ચિત્ર શૈલી તથા ગોંગના ચિત્રોનો અભ્યાસ ને કાર્લનું માર્ગદર્શન. બદલાતા સંબધોની વ્યથા ને એના આયામો કઈ કેટલુંય નક્કી કરી આપે છે. માનત...

ક્ષણ.....

 ક્ષણ..... સમય! કેટલીય ક્ષણોને ભેગી કરીને બને છે આ સમયની ઘડિયાળ. બધું જ છે છતાંય ક્યારેક લાગે છે કે કશુંક ખૂટે છે ત્યારે પણ એ ખોટ તો સમયની જ હોય છે. વર્તમાનની ક્ષણ ગમતી ના હોય ત્યારે ભૂતકાળની ક્ષણોમાં માણસ સરી પડે છે. ખબર નથી પડતી કે એ સમય સુખ આપે છે કે દુઃખ! જીવી લેવાનું હોય છે. કઈ રીતે, નથી ખબર. કેમ જીવવાનું છે એ પણ નથી ખબર. કેટલાય પ્રશ્નો છે જેના જવાબો પણ નથી ખબર! શું નથી ખબર એ પણ નથી ખબર ત્યારે, મનની પીડા સ્હેજ વધી જાય છે. જગત આખું નાચી રહ્યું હોય ત્યારે ક્યાંક જીરવી ન શકાય એ ક્ષણ ને કોઈ હદયમાં ધરબીને બેઠું હોય છે. બધા પર હાથ અજમાવવાનો ? એટલો સમય છે? સુખમાં, દુઃખમાં, જીવનની બનતી તમામ ઘટનાઓમાં કોઈ એક અસામાન્ય બાબત હોય તો એ છે કે એમાં કશુંક સામાન્ય હોય છે જે માણસ ને ટકાવી રાખે છે. ધરતી પર કશું જ અકારણ નથી બનતું અને નથી મળતું પણ. જીદથી જીવવાની કિંમત ચૂકવવી પડે છે ને એની ખરીદી અઘરી છે, અસંભવ નહિ! કંટાળીને બધું છોડીને ક્યાંક ચાલ્યા જવાનો વિચાર પણ ક્યાંક ભગાડી જાય છે પણ જશો ક્યાં? એ પ્રશ્ન અટકાવી રાખે છે. બીજા દેશમાં, જંગલમાં, દરિયામાં, ભેખડોમાં, રિસોર્ટમાં, પર્વતો પર, ક્યાં??...

ફરિયાદ કે ફરીયાદ

  હે ત્રિનેત્ર ધારી, હજીય તું સમાધિમાં લિન છે? સૃષ્ટિનો હાહાકાર તને વિચલિત નથી કરતો? કોઈનું આક્રંદ કે આંસુઓ તારા સુધી નથી પહોંચી રહ્યા? હે સ્મશાન નિવાસી, ચિત્તા ભસ્મનો આટલો ઢેર પૂરતો નથી? જાણ છે કે આ સંયમ અને વિવેક જાળવવાનો સમય છે. કયાંક માનવતા મોહરી ઊઠે છે તો કેટલાક દ્રશ્યો જોઈ હદય કંપી ઉઠે છે! એકબાજુ બેકાબુ બનેલા તો બીજી બાજુ સુન્ન થઈ ગયેલા લોકોની સંખ્યા દિવસે દાડે વધતી જાય છે. અસ્તિત્વ ટકાવવાની આ કઈ પરીક્ષા લઈ રહ્યો છે? ક્યાં વિચારોમાં રાચી રહ્યો છે તું? જોજે, ક્યાંક ડોકટરો, પોલીસ, સફાઈ કર્મચારીઓ ને સ્વંયસેવકો- અવતારોની જેમ પૃથ્વીની વ્હારે આવેલાની હામ ના ટૂટી જાય! હૈયે ધારણ નથી રહેતી જયારે ઠેર ઠેર ઢેર થઈ ગયેલા માનવીઓ નજરે પડે છે. હે નીલકંઠ વર્ણી, દેવ અને દાનવો ને બચાવવા જો વિષ પીઈ શકે તો, ચૌદ દિવસના બાળક સામે જીવ રેડી દીધા પછી પણ આમ નિઃસહાય બનીને ઊભું રહેવાવાનું! હે ત્રિશૂળ ધારી, અમારી લડત હજુ શરૂ છે, હિંમત તૂટી નથી ને તૂટશે પણ નહીં, પણ મનમાં ઘણો ભય, અંધકાર ને ઉદાસીનતા વ્યાપેલી છે. અરજ છે તને, કે તું અમારા પરનો વિશ્વાસ નહિ ડગાવતો કારણ, ક્યાંક હજુય અમે ત...

पगलैट: 'हा भी ना भी!'

  पगलैट: 'हा भी ना भी!' Director: Umesh Bist Writers: Umesh Bist (dialogue & story)   Stars: Sanya Malhotra, Ashutosh Rana, Sheeba Chaddha,Chetan Sharma, Sayani Gupta ,  Raghubir Yadav, Shruti Sharma, Yamini Singh,  Jameel Khan, Rajesh Tailang, Ananya Khare, Meghna Malik  आज भी हमारे आसपास कई ऐसे मसले हैं जिन पर हम बात नही करते। कही ना कही लगता हैं कि वो हमारा ही हिस्सा हैं या फिर हम ही उसके किरदार। सोचने लगो तो सोच से परे हैं क्योंकि सामने परंपरा और संस्कारों की खाई हैं। लोग आते हैं, बाते करते हैं और चले जाते हैं लेकिन पूछता कोई नही। बहुत कम लोग हैं जो जानते हैं कि आग कैसे बुजाई जाए वरना तो लोग हवा के लिए तो तैयार ही बैठे हैं।  बात करनी है फ़िल्म 'पगलैट' की। न जाने क्यो अच्छी लगी। न ज्यादा हाई हैं ना ही ज्यादा स्लो। शुरू से घिसी पिटी लगले वाली संध्या की कहानी आगे कई मोड़ से गुजरती हैं। फ़िल्म में विरोध प्रदर्शित किया हैं आक्रोश नही। हसाते हसाते कई ऐसी बात फ़िल्म मेकर हमारे सामने रखते हैं जिस पर हमारा ध्यान कभी न...

Fear No More - William Shakespeare

  Fear No More -          William Shakespeare Fear no more the heat o’ the sun, Nor the furious winter’s rages; Thou thy worldly task hast done, Home art gone, and ta’en thy wages: Golden lads and girls all must, As chimney-sweepers, come to dust. Fear no more the frown o’ the great; Thou art past the tyrant’s stroke; Care no more to clothe and eat; To thee the reed is as the oak: The sceptre, learning, physic, must All follow this, and come to dust. Fear no more the lightning flash, Nor the all-dreaded thunder stone; Fear not slander, censure rash; Thou hast finished joy and moan: All lovers young, all lovers must Consign to thee, and come to dust. No exorciser harm thee! Nor no witchcraft charm thee! Ghost unlaid forbear thee! Nothing ill come near thee! Quiet consummation have; And renownèd be thy grave! Fear No More the Heat o’ the Sun’ is one of the most famous songs from a Shakespeare play, although i...

ઘર

વર્ષો પહેલાં નજર સામે બંધાવેલી દિવાલની એક ઈટ પણ હલે તો  ધ્રાસકો તો પડે જ!  ને અહીંયા તો આખુ ઘર હલ્યું'તું.  એક સમી સાંજે ચકલી પાછી ફરી તો ખરી પણ  ઘર ફરતે ચાર થી પાંચ આંટા માર્યા એ વિચારમાં કે, કદાચ ક્યાંય ભૂલી તો નથી પડી ને?  એવું બને નહિ છેલ્લા કેટલાય સમયથી ઘર છે અહીંયા એનું. ને ઘરને ભૂલવાનો તો સવાલ જ ના હોય ને!  ઘર એ ઘર હોય છે. એ પછી મારું હોય, તમારું હોય કે પંખીનું.  પણ એના હદયનો ફફડાટ એની પાંખમાં ઉભરાયો.  ત્યાં આવી કોયલ બન્ને એકબીજાને તાકી રહ્યા.  ઉપરની ડાળમાં એમના બચ્ચા ને માળો સલામત છે એની ખાતરી હજી તેઓએ નથી કરી.  એની નજર આંગણમાં ઢેર થયેલા ઝાડ પર છે. નીચે પડેલી વનરાઈની લીલાશ એની આંખમાં લાલ થઈને ઉભરાઈ, ને  ફળિયામાં પડેલા હજી લીલીછમ ડાળ ને રોજની જેમ જ સિંહાસન બનાવીને વીંધાય ગયેલા સામ્રાજ્ય પર  આધિપત્ય સ્થાપ્યું. વેદનાને ટહુકામાં ભારે હૈયે ધરબી એકાએક એ પૂછી બેઠી આંગણાંને કે, 'કા ભાઈ ના સેહવાયો ભાર મારો?' વર્ષોથી બાંધી રાખેલું ઘર આ પળમાં કાં વિખાણું? દીધેલા દાણાંને પાણી નો આવો હિસાબ તું ક્યાં કરી આવ્યો?  ઝાડમાં માળો ને મ...

मौत जिन्दा हैं

वो आई जरूर, कैसे और कहा से नही पता।  मौत हर किसी के जहन में जिन्दा हैं उसका अपना ही गुस्सा बनकर। वो गुस्सा कभी सोचने नही देता, ना अपने बारे में ना ही दुसरो के।  वो गुस्सा तुम्हें तुम से पहले अलग कर लेता हैं फ़िर तुम वो बोलने लगते हो जो तुम कभी बोलना ही नही चाहते थे तुम वो कर जाते हो जिसको करने से तुमने ही किसी और को कईबार ये गलत हैं कह कर रोका था तुम वो हर चीज़ कर जाते हो जो दरअसल तुम कभी करना ही नही चाहते आज ही देखो क्या हो गया ??? क्या कर गये ?? बड़ी अजीब बात हैं, कब कैसे और क्यो, वो तुम्हें भी नही पता। अब वो रोती बिलखती औरत का क्या? वो छोटे छोटे मासूम बच्चों का क्या? ना सुबह हुए, ना दोपहर आई ना ही शाम ढली अब तो सिर्फ़ जिंदगी में अंधेरी रात हैं और काले घने बादल। तुम गुस्सा थे तो थूक देते, पर ए क्या, एक निहत्थे पे वार!! वो तुम्हारे सामने चैन की नींद सो गया हैं  और अब तुम जागना सारी जिंदगी उस नींद का बोझ लिए क्योंकि मौत सिर्फ़ किसी एक को नही मारती। सोच ना जरूर, की क्या तुम ने उसे जलाया हैं  या  फ़िर अपने गुस्से को। कहती हु ना की मौत हर एक के जहन में जिन्दा होती हैं। ~...

कोरोना से नही हारना

 में नही चाहती की तुम हारो,   तुम नही में दिल से चाहती हु की कोई भी इस जंग में ना हारे लेकिन मुझे पता हैं की कौन बचेंगे इस लड़ाई में कभी लगता हैं की ये लड़ाई हैं स्वयं की स्वयं से विरुद्ध ये लड़ाई हैं अपनी ही आदतों से ये लड़ाई हैं हमारी ही सोच से  ये लड़ाई हैं हमारे भीतर पल रहे वाइरस की  ये लड़ाई हैं देश को बचाने की  सब को लगता है की हम को कुछ नही होगा कोरोना हमारा क्या उखाड़ लेगा लेकिन कभी सोचा है.... ए वाइरस नही तुम्हें तुम्हारी आदतें ही वहाँ तक ले जाएगी, वो वाइरस इतना स्वाभिमानी हैं की बिना बुलाये मेहमान नवाजी आपके वहाँ कभी नही करता। घर पे रहना, हाय, कैसे रहंगे ? ये सोच में डूबे हो?  लगता हैं की भूल गए हो की घर क्या होता हैं बूढ़े मा - बाप के चहेरे की हसी क्या होती हैं बच्चों की किलकारी क्या होती हैं उन दीवालों को कभी ग़ौर से देखा हैं जिन पे तुम्हारी ही तसवीर टंगी रहती हैं?  पहचानते हो उस शख्श को ?  की भूल गए हो?  पिछले सोमवार को जो लाये थे किताबें आज भी वो मेज़ पर पड़ी इंतजार कर रही हैं सिर्फ़ तुम्हारा  अपने अंदर जा...

#2019

#2019 વહી જાય છે સમય રહી જાય છે સમય  ઢળી જાય છે સમય પછી વળ ખાય છે સમય  ~  એક દિવસ બદલાવાથી કેટલું બધું બદલાય શકે એનું ઉત્તમ ઉદાહરણ છે ડિસેમ્બરનો છેલ્લો દિવસ. હવે થોડા જ કલાકો પછી ફરી એકવાર કેલેન્ડર બદલાશે, તારીખો બદલાશે, પણ તારીખો સિવાય બીજું કશું બદલાશે ખરું! 2019 હવે દરેકની જિંદગીની કિતાબમાં પોતાનું સ્થાન રજીસ્ટર કરાવીને ચાલતું બનશે બેફિકર બનીને...... બસ એમ જ, આપણે પણ કોઈ એક દિવસે, કોઈ એક સમયે જીવનમાંથી ચાલતા બનવાનું છે બેફિકર બનીને! જે સમય વિતાવી શક્યા એનો ઉત્સવ બનાવીને.  ક્યારેક વિચારું છું તો વિચાર આવે કે સમયને વસવસો હોય? કે સમયનો વસવસો હોય? મને લાગે છે કે બન્ને શક્ય છે. શરૂઆતથી ફરી ક્યારેય શરૂઆત ન થઈ શકે! સમય સાથે બાથ ભીડનારા આપણે કોણ? જાન્યુઆરી ને ડિસેમ્બરની વચ્ચેથી જે પસાર થઈ ગયું એ શું હતું? સમય ચાલી જવાનો છે એ સત્ય ખબર હોવાછતાં પણ ક્યારેક કોઈ સ્વજનની ગેરહાજરીની પીડા જેમ અસહ્ય હોય એમ જ વહેતો સમય કયારેક પીડા વધારી જાય છે. સમયને જીવનના કોઈ એક પ્રકરણમાં રોકવો શક્ય નથી. એ દરેકે દરેક ક્ષણે દરેક પન્નામાં અલગ અલગ રીતે વિભાજીત થઈને ઊભો છે આપણી માટે! આપણે ...

ધૂળની ઢગલીઓમાં છુપાવેલું તારું નામ હજીય શોધું છું....

ધૂળની ઢગલીઓમાં છુપાવેલું તારું નામ હજીય શોધું છું..... -                  આગમન દૈનિકમાં રજૂ થયેલો પ્રથમ આર્ટિકલ  ઉમેશ જોષી એટલે સાહિત્ય જગતનું એક આગવું નામ. કવિ એ ગદ્ય અને પદ્ય એમ બન્ને સાહિત્ય સ્વરૂપોમાં નોંધપાત્ર  ખેડાણ કર્યું છે. અમરેલી જિલ્લાના વતની કવિ શ્રી ઉમેશ જોષીએ કલાપીનગરી, લાઠીમાં માધ્યમિક સુધીનું શિક્ષણ મેળવ્યું ને પી.ટી.સી.નો અભ્યાસ કરી પ્રાથમિક શાળાના શિક્ષક બન્યા. એમણે જ્ઞાનની જ્યોત સતત પ્રજ્વવલિત રાખી છે.  સિત્તેરના દાયકામાં ગુજરાતી કવિતામાં પ્રવેશી ગયેલું અને ખૂબ જ ઓછા પ્રમાણમાં ખેડાયેલ જાપાનીઝ કાવ્યપ્રકાર 'તાન્કા' એમનો પ્રિય કાવ્યપ્રકાર છે. 'વેલકમ તાન્કા' નામે એમનો તાન્કા સંગ્રહ કવિ અગાઉ આપી ચુક્યા છે. કવિના  'હથેળીમાં કૂંપળ' તાન્કા કાવ્યસંગ્રહ વિશે આપણે અહીં વાત કરવાના છીએ. બાળસાહિત્યમાં પણ કવિએ પોતાનું યોગદાન 'તારલા' બાળકાવ્યસંગ્રહ આપીને આપ્યું છે.  લઘુલેખ સંગ્રહ 'દીવડો' માં એમનો ગદ્યકાર સિદ્ધ કરવા માટે કાફી છે ગદ્યમાં પણ એટલું સુંદર અને વાચકને સ્પર્શે એવું કાર્ય.... રૂબરૂ મુલા...

સમયદ્રિપ ~ ભગવતી કુમાર શર્મા

                                     સમયદ્રિપ                           ~ ભગવતી કુમાર શર્મા  I remembered the character, Awuchike  from 'The Swamp Dwellers' while reading સમયદ્રિપ by Bhagwatikumar Sharma.  Awuchike lost in city and never come back to home. Wole Soyinka very well depicts the crisis between tradition and modernity. સમયદ્રિપ also deals with the same aspect of two different way of living life. Nilkanth is thrown out from his house only because of his acceptance of new way of living lofe. People are cult in city. Pain and suffering is fully visible. Youth is tempted by city. Awuchike and Nilkanth both are victim. Modernism has bombarding effects on youth. નવલિકાની શરૂઆત જ મુંબઈનગરીમાં  મહાશિવરાત્રીના પર્વને કેટલી વાર છે એ તિથિ ગણનાથી થાય છે. નીલકંઠ સમક્ષ તિથિની નાની સંખ્યા રાક્ષસી રૂપ ...

Heart of Darkness - Joseph Conrad

Heart of Darkness  - Joseph Conrad  About Author:   Jozef Teodor Konrad Nalecz Korzeniowski is known as Joseph Conrad. The loneliness that surrounds every human soul. - Joseph Conrad  Conrad's subjects are mostly related with adventure in an unusual or exotic setting. He gives deep thoughts to his technique of presentation, his prime intrest in characters, in the tracing of the life. Like Hardy, Conrad had a profound sense of the tragedy of life, but did not lead him to a spirit pf resentment or accusations. Man's struggle aginst hostile forces, in his display of loyalty, courage and endurance in the face of heavy odds, he saw the finest thing in human life. He was profound thinker, but would have nothing to do with sociological or problem novels. His evocation of atmosphere is tremendously powerful. His narrative technique is simple and direct but it is ideal for kind of psychological investigation in which he interested and pervading atmo...

Far From the Madding Crowd - Thomas Hardy

Far From the Madding Crowd Thomas Hardy About Author : Thomas Hardy (1840-1928 )  is one of the few writers to succeed as both major novelist and poet. He was born in Dorset on 2nd June, 1840 in the early part of queen Victoria's reign. He was a serious novelist attempting to present theough fiction a view of life and totally different from his great contemporaries. His mood is pessimism. Hardy was never quite certain of his philosophy because Hardy uses an impersonal and malign fate as a being possessing free will, in the play. His characters are mostly ordinary men and women living close to soil. He has qualities of handling striking situations with great firmness of touch and a telling realism, and all his best novels contain individual scenes which are unforgettable. Increasingly harsh attacks by critics on his 'pessimism' and 'immorality' in the later novel led Hardy to ababdon the novel from forever. About Title:  Hardy bor...

Othello - William Shakespeare

Othello - William Shakespeare  About Author:  Othello is one of the best tragedies written by William Shakespeare. I have read Ben Johnson's famous lines in some material that, "And though thou hadst small Latin and less Greek" have created the impression that he was unlettered.  Thr fact is that Shakespeare was naturally learned. His mind was vigorous and active.  "His plays are extraordinarily rich in floating debris of popular literature Scraps and tags and broken ends of whole world of songs and ballads and romances and proverbs."  Shakespeare was great humanist, tolerant of all views and all manners of Man. He was whole man and he revealed the whole of his complex personality in his work.   Ben Johnson called him, "Not of an age, but of all ages, not of one country, but of all counties."  About Play:  The Play 'Othello' is borrowed from the novel ' The Moor of Venice' written by the novelist, Giraldi Cinth...