Skip to main content

Posts

घर

कितनी आसानी से कह दिया की छोड़ दो। हमने कहा क्या और क्यो? बस ऐसे ही भला कुछ छूटता हैं क्या? कह तो दिया की छोड़ देंगे मग़र क्या छूट पाएंगे वो पल जो हमने उसमें गुजारे हैं? साथ हम सबकुछ लेकर भला क्या जा पाएंगे । उन रातों का क्या? जो हमने साथ बैठकर नींदों को मात दी थी। उस कमरे का क्या? जहाँ तुमने हमको सहलाया था। उस आँगन का क्या? जो धूप में भी सुकून दे जाया करता हैं। वैसे तो पौधे और भी और कही भी लगा शकती हु, पर आँगन की वो महक कहा से ला पाऊँगी। उन अल्फाज़ो का क्या? जो कोनेकोने में गूंज रहे हैं। वो ख़ामोशी कैसे ले जा पाऊँगी, जो आपने ही सुनी थी मेरे बिन कहे, बताया था दुनिया के दोहरे रंग को,आपने ही आधी रात को। कुछ खट्टी, कुछ मिठ्ठी, कुछ न भूलने वाले लम्हें आज भी जिन्दा हैं इस दीवारों में, कैसे समेटेंगे उन आँसुओ को गिरने से, जब भी तन्हाई महसूस हुई जब भी लगा की हार गई, वो आप ने ही आंचल से बहलाया था रातभर। कहते थे जहाँ रहेंगे साथ ही रहेंगे और रहे भी। पर अब क्या? वो टिकटिक करने वाली घड़ी तो फिर भी साथ ले जाऊँगी पर वो गुजरा हुआ वक़्त कहा से लाऊँगी। चली जाती फिर भी में लेकर आप
Recent posts

આઠમો રંગ ~ હિમાંશી શેલત

  આઠમો રંગ  એટલે  કેવો રંગ? ક્યાં રંગોના મિશ્રણથી બનતો હશે આ આઠમો રંગ? હિમાંશી શેલત દ્વારા લખાયેલ આ નવલકથા રંગોથી ભરપૂર છે અને સાથે એની ઝાંય પણ અલગ અલગ ઘટનાઓમાં જોવા મળે છે. રંગોનું વૈવિધ્ય મને ગમે છે. રંગો પ્રત્યે આકર્ષણ પણ ખરું પણ બધું જ હર્યું ભર્યું હોય તોય એક અજંપો સતત મનમાં રહે છે. બધું જ હોવાછતાં એક અભાવ મનમાં ખૂંચે છે. આ અજંપો છે જે અમૃતા શેરગિલને ક્યાય સ્થિર  નથી થવા દેતો. ચિત્રોના રેખાંકન સમજીને આબેહૂબ એ ચિત્રોમાં ઢાળી શકે.  પેરિસમાં ઉછરેલી ને ચિત્રકલાની તાલીમ લીધી હોવાછતાં ભારતીય ચિત્ર શૈલીની છાપ એના ચિત્રોમાં જોવા મળે. અજંતાના ચિત્રો પછી ભારતની વિવિધ શૈલીના ચિત્રો જોયા પછી એમાં રહેલો તફાવત સુપેરે પારખી શકે. બંગાળચિત્ર શૈલીના જળ રંગો નિસ્તેજ ભાસે છે. વોશની પરંપરાગત પદ્ધતિમાં આકારોની રેખાઓ કદી સ્પષ્ટ થતી નથી અને બધું એકાકાર અને ધૂંધળું રહે છે. ચેહરાના ભાવો કેનવાસ પર ઊતરી આવે એની મથામણમાં હોય છે હંમેશા અમૃતા શેરગિલ. ભારતીય ચિત્ર શૈલી તથા ગોંગના ચિત્રોનો અભ્યાસ ને કાર્લનું માર્ગદર્શન. બદલાતા સંબધોની વ્યથા ને એના આયામો કઈ કેટલુંય નક્કી કરી આપે છે. માનતા હોઈએ કે એના વગર નહિ ચા

ક્ષણ.....

 ક્ષણ..... સમય! કેટલીય ક્ષણોને ભેગી કરીને બને છે આ સમયની ઘડિયાળ. બધું જ છે છતાંય ક્યારેક લાગે છે કે કશુંક ખૂટે છે ત્યારે પણ એ ખોટ તો સમયની જ હોય છે. વર્તમાનની ક્ષણ ગમતી ના હોય ત્યારે ભૂતકાળની ક્ષણોમાં માણસ સરી પડે છે. ખબર નથી પડતી કે એ સમય સુખ આપે છે કે દુઃખ! જીવી લેવાનું હોય છે. કઈ રીતે, નથી ખબર. કેમ જીવવાનું છે એ પણ નથી ખબર. કેટલાય પ્રશ્નો છે જેના જવાબો પણ નથી ખબર! શું નથી ખબર એ પણ નથી ખબર ત્યારે, મનની પીડા સ્હેજ વધી જાય છે. જગત આખું નાચી રહ્યું હોય ત્યારે ક્યાંક જીરવી ન શકાય એ ક્ષણ ને કોઈ હદયમાં ધરબીને બેઠું હોય છે. બધા પર હાથ અજમાવવાનો ? એટલો સમય છે? સુખમાં, દુઃખમાં, જીવનની બનતી તમામ ઘટનાઓમાં કોઈ એક અસામાન્ય બાબત હોય તો એ છે કે એમાં કશુંક સામાન્ય હોય છે જે માણસ ને ટકાવી રાખે છે. ધરતી પર કશું જ અકારણ નથી બનતું અને નથી મળતું પણ. જીદથી જીવવાની કિંમત ચૂકવવી પડે છે ને એની ખરીદી અઘરી છે, અસંભવ નહિ! કંટાળીને બધું છોડીને ક્યાંક ચાલ્યા જવાનો વિચાર પણ ક્યાંક ભગાડી જાય છે પણ જશો ક્યાં? એ પ્રશ્ન અટકાવી રાખે છે. બીજા દેશમાં, જંગલમાં, દરિયામાં, ભેખડોમાં, રિસોર્ટમાં, પર્વતો પર, ક્યાં?? એ પ

ફરિયાદ કે ફરીયાદ

  હે ત્રિનેત્ર ધારી, હજીય તું સમાધિમાં લિન છે? સૃષ્ટિનો હાહાકાર તને વિચલિત નથી કરતો? કોઈનું આક્રંદ કે આંસુઓ તારા સુધી નથી પહોંચી રહ્યા? હે સ્મશાન નિવાસી, ચિત્તા ભસ્મનો આટલો ઢેર પૂરતો નથી? જાણ છે કે આ સંયમ અને વિવેક જાળવવાનો સમય છે. કયાંક માનવતા મોહરી ઊઠે છે તો કેટલાક દ્રશ્યો જોઈ હદય કંપી ઉઠે છે! એકબાજુ બેકાબુ બનેલા તો બીજી બાજુ સુન્ન થઈ ગયેલા લોકોની સંખ્યા દિવસે દાડે વધતી જાય છે. અસ્તિત્વ ટકાવવાની આ કઈ પરીક્ષા લઈ રહ્યો છે? ક્યાં વિચારોમાં રાચી રહ્યો છે તું? જોજે, ક્યાંક ડોકટરો, પોલીસ, સફાઈ કર્મચારીઓ ને સ્વંયસેવકો- અવતારોની જેમ પૃથ્વીની વ્હારે આવેલાની હામ ના ટૂટી જાય! હૈયે ધારણ નથી રહેતી જયારે ઠેર ઠેર ઢેર થઈ ગયેલા માનવીઓ નજરે પડે છે. હે નીલકંઠ વર્ણી, દેવ અને દાનવો ને બચાવવા જો વિષ પીઈ શકે તો, ચૌદ દિવસના બાળક સામે જીવ રેડી દીધા પછી પણ આમ નિઃસહાય બનીને ઊભું રહેવાવાનું! હે ત્રિશૂળ ધારી, અમારી લડત હજુ શરૂ છે, હિંમત તૂટી નથી ને તૂટશે પણ નહીં, પણ મનમાં ઘણો ભય, અંધકાર ને ઉદાસીનતા વ્યાપેલી છે. અરજ છે તને, કે તું અમારા પરનો વિશ્વાસ નહિ ડગાવતો કારણ, ક્યાંક હજુય અમે તારા

पगलैट: 'हा भी ना भी!'

  पगलैट: 'हा भी ना भी!' Director: Umesh Bist Writers: Umesh Bist (dialogue & story)   Stars: Sanya Malhotra, Ashutosh Rana, Sheeba Chaddha,Chetan Sharma, Sayani Gupta ,  Raghubir Yadav, Shruti Sharma, Yamini Singh,  Jameel Khan, Rajesh Tailang, Ananya Khare, Meghna Malik  आज भी हमारे आसपास कई ऐसे मसले हैं जिन पर हम बात नही करते। कही ना कही लगता हैं कि वो हमारा ही हिस्सा हैं या फिर हम ही उसके किरदार। सोचने लगो तो सोच से परे हैं क्योंकि सामने परंपरा और संस्कारों की खाई हैं। लोग आते हैं, बाते करते हैं और चले जाते हैं लेकिन पूछता कोई नही। बहुत कम लोग हैं जो जानते हैं कि आग कैसे बुजाई जाए वरना तो लोग हवा के लिए तो तैयार ही बैठे हैं।  बात करनी है फ़िल्म 'पगलैट' की। न जाने क्यो अच्छी लगी। न ज्यादा हाई हैं ना ही ज्यादा स्लो। शुरू से घिसी पिटी लगले वाली संध्या की कहानी आगे कई मोड़ से गुजरती हैं। फ़िल्म में विरोध प्रदर्शित किया हैं आक्रोश नही। हसाते हसाते कई ऐसी बात फ़िल्म मेकर हमारे सामने रखते हैं जिस पर हमारा ध्यान कभी ना गया हो। लगती तो बहुत ही सीधी बात पर होती नही।  इसके बारे

Fear No More - William Shakespeare

  Fear No More -          William Shakespeare Fear no more the heat o’ the sun, Nor the furious winter’s rages; Thou thy worldly task hast done, Home art gone, and ta’en thy wages: Golden lads and girls all must, As chimney-sweepers, come to dust. Fear no more the frown o’ the great; Thou art past the tyrant’s stroke; Care no more to clothe and eat; To thee the reed is as the oak: The sceptre, learning, physic, must All follow this, and come to dust. Fear no more the lightning flash, Nor the all-dreaded thunder stone; Fear not slander, censure rash; Thou hast finished joy and moan: All lovers young, all lovers must Consign to thee, and come to dust. No exorciser harm thee! Nor no witchcraft charm thee! Ghost unlaid forbear thee! Nothing ill come near thee! Quiet consummation have; And renownèd be thy grave! Fear No More the Heat o’ the Sun’ is one of the most famous songs from a Shakespeare play, although its context – in the late play  Cymbeline  –

ઘર

વર્ષો પહેલાં નજર સામે બંધાવેલી દિવાલની એક ઈટ પણ હલે તો  ધ્રાસકો તો પડે જ!  ને અહીંયા તો આખુ ઘર હલ્યું'તું.  એક સમી સાંજે ચકલી પાછી ફરી તો ખરી પણ  ઘર ફરતે ચાર થી પાંચ આંટા માર્યા એ વિચારમાં કે, કદાચ ક્યાંય ભૂલી તો નથી પડી ને?  એવું બને નહિ છેલ્લા કેટલાય સમયથી ઘર છે અહીંયા એનું. ને ઘરને ભૂલવાનો તો સવાલ જ ના હોય ને!  ઘર એ ઘર હોય છે. એ પછી મારું હોય, તમારું હોય કે પંખીનું.  પણ એના હદયનો ફફડાટ એની પાંખમાં ઉભરાયો.  ત્યાં આવી કોયલ બન્ને એકબીજાને તાકી રહ્યા.  ઉપરની ડાળમાં એમના બચ્ચા ને માળો સલામત છે એની ખાતરી હજી તેઓએ નથી કરી.  એની નજર આંગણમાં ઢેર થયેલા ઝાડ પર છે. નીચે પડેલી વનરાઈની લીલાશ એની આંખમાં લાલ થઈને ઉભરાઈ, ને  ફળિયામાં પડેલા હજી લીલીછમ ડાળ ને રોજની જેમ જ સિંહાસન બનાવીને વીંધાય ગયેલા સામ્રાજ્ય પર  આધિપત્ય સ્થાપ્યું. વેદનાને ટહુકામાં ભારે હૈયે ધરબી એકાએક એ પૂછી બેઠી આંગણાંને કે, 'કા ભાઈ ના સેહવાયો ભાર મારો?' વર્ષોથી બાંધી રાખેલું ઘર આ પળમાં કાં વિખાણું? દીધેલા દાણાંને પાણી નો આવો હિસાબ તું ક્યાં કરી આવ્યો?  ઝાડમાં માળો ને માળામાં ઝાડ આખુ એ પંખી કહે આ બચ્ચા જ નહી  આ એક એક પાન