Skip to main content

Posts

Showing posts from July, 2017

Hey there ! I am using Whatsapp

Hey there ! I am using Whatsapp न जाने जिंदगी का ये कोनसा दौर हैं, इन्सान ख़ामोश हैं और ऑनलाइन कितना शौर हैं ।  Thank God! Whatsapp, Facebook Twitter, Hike, Instagram etc..અમારી  પાસે છે. વર્ષો પહેલાં લોકો કેવી રીતે જીવતા હવે એની વર્તાઓ કેહવાય છે.હા, રામાયણ ને મહાભારતની જેમ જ. અમારા વખતમાં આવું ન હતું. (हमारे जमाने में तो.....આગળ લખવાની જરૂર નથી ને? ) ખરેખર, આવું નહતું. લોકો પાસે computers,  smartphones, laptops, tablets,  internet જેવી આધુનિક ગણી શકાય એવી સુવિધાઓ ન હતી પણ સાથોસાથ મનોરંજનના સાધનો ન હતા એવું નહતું. ત્યારે આખ્યાનો, ભવાઈ, કથપુટળીઓના ખેલથી લોકો આનંદ પ્રાપ્ત કરતા. અત્યારે એનું પ્રમાણ નથી એવું નથી પરંતુ નહિવત પ્રમાણમાં છે. પહેલાં લોકો પાસે સમય હતો એકબીજાને સાંભળવાનો, સમજવાનો ને ખાલી કેમ છે ? પૂછીને, એના પ્રત્યુતરની રાહ જોવાનો! અરે, આ જમાનો પણ કંઈ જેવો તેવો નથી. એક એક ને આંટી મારે એમ છે Whatsapp, Facebook, Twitter, Hike..etc. Theatreમાં પણ ફિલ્મ જોતી વખતે, મિત્રો સાથે ગોળાબાજી કરતી વખતે, ઘરના સભ્યો સાથે બેઠા હોય ત્યારે પણ એક નવી પળોજણ આપણા હાથમાં જ હોય છે એ છે Online

Guru Purnima 2017

Dedicate to respected Barad sir. हमारे गुरुजी ने एक नई कहानी शिखाई हैं, जहाँ न तो रावण बुरा हैं और नाही राम भगवान ! आप की ही हैं वो शिख जो समजती हैं की साहित्य सिर्फ गुदगुदि नही वो मॉन्स्टर का विद्रोह भी हैं, एक ही सिक्के के दो पहलु एक वर्ड्सवर्थ तो दूसरा रोबर्ट फ्रॉस्ट भी हैं । परदा उठाके देखने की हिम्मत आपने ही दिलाई है, गर सच्चे हो तों आवाज़ उठाने की शिख आपसे ही पाई हैं ! समाज की तस्वीर हरकदम पर सामने लाई है, कोई नर इंद्र और नरेंद्र की गाथाए सुनाई हैं । अभी तक सीता, भानुमति और द्रौपदी की बाते करने वालों, हैं क्यों जरूरी अभी भी वो feminist theory दिखाई  है । जब पढ़ाई कविता 'कपडे आये तो...' सोचने पर मजबूर हुए, की सिर्फ बिखरते लिबासों में रंगगिनिया ही लहराई हैं। वो सारी वेल्यु ऑफ़ theories and conditioning of mind, LPG का मतलब और GST  की भरमार । वो Nationalism और Globalization का crisis, वो पतंजलि और मॉल का Glocal market । 9/11 का issue और मीडिया का प्रोजेक्शन, होने की सभवनाये और छिपे  हुई कई संदर्भ । इतिहास का पुनरावर्तन और नक्सलवै हमले, हिस्टोर

મૃત્યુ

મૃત્યુ હે?? ન હોય!! અરે, હજુ હમણાં જ વાત કરેલી ફોન પર, દસ મિનિટ પહેલાં જ.  બોલતાની સાથે તો હાથમાંથી ફોન પડી જાય ને ગળે ડૂમો બાજી જાય. આંખોમાંથી પડુ પડુ કરતા આંસુઓ પાંપણોનો બંધ તોડી નાખે.  હજુ હમણાં જ ઝઘડેલા, ફરિયાદોની આપ- લે કરેલી ને કહેલું કે થાય તે કરી લે. ને  અણધાર્યું બની જાય, ન બનવાનું ! હવે, કરવાનું કશું જ ન હોય, કારણ હવે હયાતી ન હોય. હા, હાજર હોય આંખોમાં ચોધાર આંસુઓ જેની હવે જરૂર ન હોય. હોય તો માત્ર સાથે વિતાવેલી એક-એક ક્ષણોની યાદો ને વર્ષોથી કહી ન શકાયેલા શબ્દો જે અત્યારે ગળે ડૂમો બાજીને ઘેરી વળ્યાં હોય. હમણાં જ જેને બહુ સરળતાથી કહી દીધેલું કે 'જા' ને હવે .....? એના ગયા પછી એક ખાલીપો ને સૂનકાર હોય સર્વત્ર. થોડી વાર પેહલા જ જેની સાથે બેસવાની આનાકાની કરેલી, એની સાથે હવે ક્યારેય બેસી શકાશે નહીં એ જાણવા મળે તો ? જેને હમણાં થોડી વાર પહેલાં જ ચાલતા -ચલતા અવગણી નાખેલ, એ ચહેરો ક્યારેય હવે દેખાશે જ નહીં તો ? આજે નહીં આવી શકું , કાલ ચોક્સસ મળું. પણ જો એ કાલે હાજર જ ન હોય તો ? અરે, રાહ જો, હમણાં પહોંચું જ છું, અરે આવી પહોંચ્યો, એમ કહેનાર ના પગલાં ઘર ભણી પાછા ફરે જ નહીં ત