Skip to main content

Posts

Showing posts from March, 2017

આત્મવેદના થી આત્મમન્થન સુધી - Revenue Stamp

આત્મવેદના થી આત્મમન્થન સુધી - Revenue Stamp by Amrita Pritam                           "જિંદગીની મજલ કાપતાં કાપતાં ધરતીનો પથિક રડી ઉઠ્યો."                                                                                                     - Amrita Pritam                                                                                                    (Translated by Jya Mehta) પીડાને સમજવા માટે પીડાનો અનુભવ જરૂરી નથી માત્ર આત્મવેદના જ પૂરતી છે. આત્મવેદના એ એક નવી દ્રષ્ટિ પુરી પાડે જ્યાં કશું જ જરૂરી હોતું નથી.  વિચારોનું જાળું સતત વાચકોની આસપાસ ગુંથાતું રહે છે. જેમ એ વિચારોને વિઘ્નો કહે છે એ જ રીતે વિચારોના વિઘ્નો એનું ઊંડાણ વાચકોને ડગલે ને પગલે મળતું રહે છે. લેખિકા અમૃતા પ્રીતમ જે રીતે સમયની, જીવનની, સંબંધની, રાજનીતિની, સાહિત્યની વાત પ્રામાણિક પણે કરે છે, ભાગ્યે જ કોઈ કરી શકે અને એ પણ કોઈ પણ પ્રકારની અતિશયોક્તિ વગર.  નવલકથા આત્મકથાનું સ્વરૂપ હોવાછતાં એને ક્યાંય પણ ઓટ આવતી નથી. જિંદગીના તમામ અનુભવો ને સમયની વટાઘાટો અને સંબંધોના તાણવાણાઓને એણે એકસાથે આલેખ્યા છે.

Language, Joke and Feminism

Language, Joke and Feminism          Now a day social sites are so powerful that it provides world Wide Connectivity. People are sharing their views and ideas related to subjects and expand their critical thinking using various social sites. Those sites  provide information related to education , materials, job, political crisis, audio and video resources and entertainment.            Social Networking is invaluable promotional tool which spreads any messages or information incredibly fast. Very few people are able to use all sites with proper usage. Mostly people use all and specifically WhatsApp to forwards jokes and funny things. They forward any jokes any funny comments on women  without thinking.  May be you all say, it is only a joke. Then What's the problem ? it's only for minutes laughter but it harms permanently .            No, it is not  trivial matter. It's all about the 'Conditioning.'  Just tools are changed in the digital a