Skip to main content

અખેપાતર


અનુભવોનું અકળ પાત્ર - અખેપાતર



Bindu Bhatt is well known Gujarati writer. 'Akhepatar' (1999) have awarded the 'Sahitya Akademi Award' for the 2003.

Novel has the  female  protagonist Kanchanba. 

આમ તો આખીયે વાત કાંચનબા ના જીવન ની જ છે ને તેમ છતાંય એમાં ઘણું છે જે એક સ્ત્રી ને જ નહીં આખાય માનવજગત ને લાગું પડે છે. 

Chandrakant Topiwala said that......

"સામાજીક ચેતનાની આધારભુત ભારત ના ભગલાંના વિષયની છે ને તેમછતા ભારતના વિભાજન કરતા એ વિભાજન ને કારણે પાત્રોની બદલાતી આવતી નિયતિ નિરૂપનનો વિષય છે." 

કંચનબા ની પીડા,દુઃખો ને વેદના ને   ભુતકાળ માંથી એ વર્તમાન ને  નવો અર્થ આપે છે. This is story of journey not only from Outside but the most necessary from the 'inside' also. નવલકથા માં કંચન થી લઇને કાંચનબા સુધી ની સફર છે.

After the partion of IIndia & Pakistan, People are suffering from agony. They  hate their own disgustful life. Many people lost their family members and family is broken down. And Kanchnba is one of them. Kanchanba also losts many things with time but she has to survive for others. As female she has to think about others but what about her ?? Who thinks about her ? 

'અસ્વાભાવિક રીતે પણ સમજણાપણાંએ આપ્યું એના કરતા તેમની પાસે થી ખુચવ્યું વધારે હતું.'

Novel has the duration of narration only three days but the story is all about Kanchanba's life and its all about seventy eight yesrs. When something ends, definitely something new will begin but this something is not always pleasurble for the protagonist. પણ વેદનાનો, યાથર્થ સહજ સ્વીકાર તે તેમનું બળ બની જાય છે. 

But the remainig question ......

"Is Amrut can do what Kanchan does in his absence?"

"ધણીની ગેરહાજરી માં જે જીવે છે, જોગવે છે એની ઝાળ તો જગત ક્યાં જોવે છે ?"

People of different castes are living together now enmies of among themselves. Everywhere everything is burning. Riots and violences burst out. Many female lost their virginity. Event which is described in the novel indeed the description of evil and the most dangerous time of the country.
The handicape child -Kartik is compred to the country which is parted.

Mansukh Salla  said that......

" કરાંચી થી ભારત પહોચતા સમુદ્રાકાઠે બળાત્કારનો ભોગ બને છે અને આ સઘળી ઘટના પરંપરા ના પરિણામ જેવો અપંગ પુત્ર કાર્તિક જન્મે  છે એ કેવળ વક્તગત જ નહીં, સમગ્ર દેશ માટેનાં વિભાજનના પરિણામ નું પ્રતીક છે."

Amrutlal does  the second marraige after the separation from Kanchan. Whatever reason it is but he makes wrong decision in his life. He never tries to meet Kanchan or whether he never tries to find out his childern and wife.

કંચનબા બધું જીરવી ગયા ને વેદના માં જીવી પણ ગયા એનું મોટું કારણ એમનો ઉછેર ગણી શકાય. From the childhood , girl must learn how to sit , how to speak , what to do and what not and the most important thing to do service of husband and obey the commands which is given by them without asking single questions. Even her grandmother told her that....

"વિચારવાનું કામ તો વડીલોનું છે. તને તો જે કહેવામાં આવે એ તારે કરવાનું.'

Why they don't allow to think Kanchan?  Why they emphsis their own decision to Kanchan ? 

As revolt is not existed from the side of female, she has to accept evwrything.

" વિરોધ કરી સકાય એવો વિચાર ઉગે એવી ન તો જમીન , ન હવા , ન ખાતર -પાણી! ગાળથૂથીમાંથી એક જ ધ્રુવપાંક્તિ પકડાવી દેવામાં આવે 'કેવળ સ્વીકાર , સ્વીકાર એ જ નિયતિ."

How Kanchanba spends the life with much courage and also prove her single parnting but as human behaviour sometime she revels her weaknesses. How far human begin can survive and how far one can tolerate ?

કયારેક તો કંચનબાને લાગે કે પોતે કોઈ ખીંટીં છે. જે આવે એ પોતાનું એક પોટલું લટકાવી જાય!

In between her journey , she gets the meaning of life with her suffring and pain . Her little dialogues gives the philosophical concern to live life in any condition. Little sentences like......

- સંવેદન અને સમજણ એકસાથે પરિપક્વ થાય.

- શા માટે એક ને ન્યાય મેળવવા બીજા ને અન્યાય કરવો પડે ?

- શેષમાં શૂન્ય લઇને આપણે કોના આધારે ટકીશું ?

- દુઃખ ના ઓસડ દહાડા

- કોડિયું ને વાટ તો હોય પણ તેલ વિના બધું નકામું !

- સમજણ સંબંધ ટકાવશે.

- જેની ચેતના જાગી જાય છે એ એકલતા અનુભવે છે. જેમ બધા ઊંઘતાની વચ્ચે કોઈ જાગતો એકલતા અનુભવે એમ.

- ભયથી માણસના ધર્મની ભાષા બદલી શકાય પણ એની પ્રાર્થના નો આર્તનાદ બદલી શકાય ?

કંચનબા એ આખી જિંદગી વિયોગ એકલા જ વેઠયો છે. જે ખમી શકે એને જ બધો ભાર સોંપાય ને ?? આ પણ કેવી વિડમ્બના ? કંચનબા ની ને આમ તો દરેક માટે સ્મૃતિમાત્ર હિંસક હોય છે. એના નહોરથી બચવું અઘરું છે. કોઈ રાની પશુ ચાર પગે થઇને તમારો ચહેરો  ઉજરડે છે. લોહી ના ટશિયા ફૂટે છે. એ બળતરા , ચચરાટ ધીરે ધીરે નશો બની જાય છે. બાકી બચે છે તો માત્ર......

'સ્મરણ વહી ગયેલા જળ ના સ્પર્શની ભીનાશ માત્ર.'

Kanchan makes her journey with one vessel -bowl  which is given by Rhkhibhabhi. Title is very interesting how this 'Akhepatr' become the important part of her life which gives her many things. With the support of this, she spends her whole life. કારણ ક્ષણો અઘરી હોય છે. વર્ષો નો હિસાબ તો  એમ કઈ તરત થોડો મળે ? બહુ બહુ તો વિગતો મળે ...! પરન્તુ વીત્યા સમય માં વેઠેલા ઉજગરા, સતત અનુભવેલો ફફડાટ , બહાર ને અંદર ઉતરી ગયેલા આંસુ ......

Why only Kanchanba has to do everything ? May b answer is that she is woman. Right bit is it only the anwser ? Has any male do it  ?


કંચનબા ના પાત્ર ને ઉજાગર કરવામાં તેની પીડા ને વેદના ને હું આગળ ગણું છું. કંચન માંથી એ કંચનબા બન્યા સુધીમાં થયેલા અકળ અનુભવો ને મુખ્ય ગણું છું. આ અનુભવો ને વર્ણવી ન શકાય. આ અખેપાતર ને દુનિયા ની એક પણ ભાષામાં મુલવવું એ દરિયા માંથી લોટો પાણી લેવા જેવું થશે !! કારણ આંખો માનવસમુદાય એક અદ્રશ્ય અખેપાતર થી પીડાય છે. દરેક ને સવાલ છે ક હું જ કેમ ??

" કંચન ને મન એ છાલિયું તો અક્ષયપાત્ર હતું.મારા જીવતર નો ઝારો સુકાયું નથુ એનું કારણ છે આ છાલિયું. આ છાલિયું મને યાદ કરાવે છે કે સમય થી મોટી કોઈ શક્તિ નથી.જો સુખની શીળી છાય ટકતી નથી તો પછી દુઃખ નો લાવા પણ નહીં ટકે.એને જોઈ ને હું શીખી છુ કે બધું કાળ ને સોંપી દેવું ને જીવવાનો સઁધર્ષ છોડવો નહીં. આ જ મારી કમાણી છે. આ છાલિયું તો ઇતિહાસનો બોધપાઠ છે."

  Once agian she starts her journey with that bowl from the temple of Shaktima. From the Jasapara she starts her journey from her childhood and now once again she starts walking with firm decision of journey but no body knows where she goes ? But definitely readers knows that she will go somewhere else not to her sons' home.

Must read to know the detail story of Kanchanba.How life is going on ? What kind of problems she is facing ? Gradually how she is moulded herself in given situations ? To know about what is the meaning of loss ? And so many other things...

Comments

Popular posts from this blog

Analysis of the Gazal- Chandi jaisa rang hai tera

Chandi jaisa rang hai tera - Lyrics  Chandi jaisa rang hai tera, sone jaise baal Ek tuhi dhanvaan hai gori, baaki sub kangaal Chandi jaisa rang hai tera, sone jaise baal Ek tuhi dhanvaan hai gori, baaki sub kangaal Ek tuhi dhanvaan hai gori, baaki sub kangaal........ Jis reste se tu gujre, voh phoolon se bhar jaye Jis reste se tu gujre, voh phoolon se bhar jaye Tere pair ki komal aahat sote bhaag jagaye Jo patthar choo le gori tu voh heera ban jaye Tu jisko mil jaye voh, tu jisko mil jayeVo ho jaye malamal Ek tuhi dhanvaan hai gori, baaki sub kangaal Chandi jaisa rang hai tera sone jaise baal Ek tuhi dhanvaan hai gori, baaki sub kangaal....... Jo be-rang ho us par kya kya rang jamate log Jo be-rang ho us par kya kya rang jamate log Tu naadaan na jane kaise roop churate log Nazaren bhar bhar dekhen tujhko aate jaate log Chail chabeeli rani thoda, Chail chabeeli rani thoda ghoonghat aur nikaal Ek tuhi dhanvaan hai gori, baaki sub kangaal Chandi jaisa rang hai t

મરણટીપ

                                              મરણટીપ                                                           - માય ડીયર જયુ            My Dear Jayu is well known writer of Gujarati literature. One has to read his works to understand the meaning of pain and suffering.  "Marantip" is small  Navlika. While reading and  after  reading, one can't get much pleasure or aesthetic delight but some how it reflects the reality of life and human beings. One must be thought about it after reading.                 It starts with smoothly conversation  between husband and wife. then it moves with flashback technique. What is the meaning of life ? we have to find out. but Luckily  people have their own and different answers. Life is meant to be journey only. I found the anxiety  of Existentialism in story.  Sometimes, Characters are not able to understand their own voices which come from within as sometimes we also fail to understand. મરણટીપમાં .........