Skip to main content

Posts

Showing posts from November, 2017

વિસામો

વિસામો વિસામા પર રોકાઈ ન શકાય. કેટલોય આરામ દાયક હોય તો પણ ત્યાંથી ચાલવું તો પડે જ ને ! એને રસ્તાની ઓળખ બનાવી રસ્તામાં રાખી શકાય. પણ એને રસ્તો ન બનાવી શકાય. ભૂમિ જોશી

Secret Superstar : It's all about Women

 Secret Superstar : It's all about Women It is the story of Insia Malik who belongs to the conservative Muslim family. From the very first entry of Najma, audience can assume that there is something is going  wrong to her and afterwards audience come across that she is the victim of love marriage life and domestic violence. Belonging to much rigid Muslim background, Najma can't raise her voice openly against the violence and goes on under the control of dominant rules and suffers a lot.  Insia has the dream to become the world's best Singer .It is also Young adult story of Insia and Chintan who helps her throughout the movie. It seems like that there is nothing new in the movie because it shows the same story of women's pain and suffering to fulfil their dream.  There we find the most beautiful bonding of the relationship of Mother and daughter. Though Insia raised under the dominant cultural she raises her voice to be free from the cage of patriarchy.  The fru

'વિસ્મય'

'વિસ્મય' એવો તો સ્વપ્નેય ખ્યાલ થોડો હોય ? કે રમકડાંની ચાવી ખૂટી જાય એમ જ એના દેહમાંથી આમ સાવ અચાનક પ્રાણ ઉડી જશે ? ને એને સવારે ઊઠતા જોવાની રાહમાં જાગરણ કરી ચૂકેલી આંખો હવે આજીવન ઉજાગરા કરશે ! એને કહેલું કે આવતીકાલ એ વિસ્મયની કાલ હશે. પણ કોના માટે ? હવે, હવે શું ? એ તો ચાલી ગઈને, ન સાંભળવાનું બધું જ પ્રેમથી સાંભળીને. ને પ્રેમનું બધું જ ધરબાઈને પડ્યું છે હજુ ભીતરમાં ! ભૂમિ જોશી