Skip to main content

Posts

ઘર

વર્ષો પહેલાં નજર સામે બંધાવેલી દિવાલની એક ઈટ પણ હલે તો  ધ્રાસકો તો પડે જ!  ને અહીંયા તો આખુ ઘર હલ્યું'તું.  એક સમી સાંજે ચકલી પાછી ફરી તો ખરી પણ  ઘર ફરતે ચાર થી પાંચ આંટા માર્યા એ વિચારમાં કે, કદાચ ક્યાંય ભૂલી તો નથી પડી ને?  એવું બને નહિ છેલ્લા કેટલાય સમયથી ઘર છે અહીંયા એનું. ને ઘરને ભૂલવાનો તો સવાલ જ ના હોય ને!  ઘર એ ઘર હોય છે. એ પછી મારું હોય, તમારું હોય કે પંખીનું.  પણ એના હદયનો ફફડાટ એની પાંખમાં ઉભરાયો.  ત્યાં આવી કોયલ બન્ને એકબીજાને તાકી રહ્યા.  ઉપરની ડાળમાં એમના બચ્ચા ને માળો સલામત છે એની ખાતરી હજી તેઓએ નથી કરી.  એની નજર આંગણમાં ઢેર થયેલા ઝાડ પર છે. નીચે પડેલી વનરાઈની લીલાશ એની આંખમાં લાલ થઈને ઉભરાઈ, ને  ફળિયામાં પડેલા હજી લીલીછમ ડાળ ને રોજની જેમ જ સિંહાસન બનાવીને વીંધાય ગયેલા સામ્રાજ્ય પર  આધિપત્ય સ્થાપ્યું. વેદનાને ટહુકામાં ભારે હૈયે ધરબી એકાએક એ પૂછી બેઠી આંગણાંને કે, 'કા ભાઈ ના સેહવાયો ભાર મારો?' વર્ષોથી બાંધી રાખેલું ઘર આ પળમાં કાં વિખાણું? દીધેલા દાણાંને પાણી નો આવો હિસાબ તું ક્યાં કરી આવ્યો?  ઝાડમાં માળો ને મ...

मौत जिन्दा हैं

वो आई जरूर, कैसे और कहा से नही पता।  मौत हर किसी के जहन में जिन्दा हैं उसका अपना ही गुस्सा बनकर। वो गुस्सा कभी सोचने नही देता, ना अपने बारे में ना ही दुसरो के।  वो गुस्सा तुम्हें तुम से पहले अलग कर लेता हैं फ़िर तुम वो बोलने लगते हो जो तुम कभी बोलना ही नही चाहते थे तुम वो कर जाते हो जिसको करने से तुमने ही किसी और को कईबार ये गलत हैं कह कर रोका था तुम वो हर चीज़ कर जाते हो जो दरअसल तुम कभी करना ही नही चाहते आज ही देखो क्या हो गया ??? क्या कर गये ?? बड़ी अजीब बात हैं, कब कैसे और क्यो, वो तुम्हें भी नही पता। अब वो रोती बिलखती औरत का क्या? वो छोटे छोटे मासूम बच्चों का क्या? ना सुबह हुए, ना दोपहर आई ना ही शाम ढली अब तो सिर्फ़ जिंदगी में अंधेरी रात हैं और काले घने बादल। तुम गुस्सा थे तो थूक देते, पर ए क्या, एक निहत्थे पे वार!! वो तुम्हारे सामने चैन की नींद सो गया हैं  और अब तुम जागना सारी जिंदगी उस नींद का बोझ लिए क्योंकि मौत सिर्फ़ किसी एक को नही मारती। सोच ना जरूर, की क्या तुम ने उसे जलाया हैं  या  फ़िर अपने गुस्से को। कहती हु ना की मौत हर एक के जहन में जिन्दा होती हैं। ~...

कोरोना से नही हारना

 में नही चाहती की तुम हारो,   तुम नही में दिल से चाहती हु की कोई भी इस जंग में ना हारे लेकिन मुझे पता हैं की कौन बचेंगे इस लड़ाई में कभी लगता हैं की ये लड़ाई हैं स्वयं की स्वयं से विरुद्ध ये लड़ाई हैं अपनी ही आदतों से ये लड़ाई हैं हमारी ही सोच से  ये लड़ाई हैं हमारे भीतर पल रहे वाइरस की  ये लड़ाई हैं देश को बचाने की  सब को लगता है की हम को कुछ नही होगा कोरोना हमारा क्या उखाड़ लेगा लेकिन कभी सोचा है.... ए वाइरस नही तुम्हें तुम्हारी आदतें ही वहाँ तक ले जाएगी, वो वाइरस इतना स्वाभिमानी हैं की बिना बुलाये मेहमान नवाजी आपके वहाँ कभी नही करता। घर पे रहना, हाय, कैसे रहंगे ? ये सोच में डूबे हो?  लगता हैं की भूल गए हो की घर क्या होता हैं बूढ़े मा - बाप के चहेरे की हसी क्या होती हैं बच्चों की किलकारी क्या होती हैं उन दीवालों को कभी ग़ौर से देखा हैं जिन पे तुम्हारी ही तसवीर टंगी रहती हैं?  पहचानते हो उस शख्श को ?  की भूल गए हो?  पिछले सोमवार को जो लाये थे किताबें आज भी वो मेज़ पर पड़ी इंतजार कर रही हैं सिर्फ़ तुम्हारा  अपने अंदर जा...

#2019

#2019 વહી જાય છે સમય રહી જાય છે સમય  ઢળી જાય છે સમય પછી વળ ખાય છે સમય  ~  એક દિવસ બદલાવાથી કેટલું બધું બદલાય શકે એનું ઉત્તમ ઉદાહરણ છે ડિસેમ્બરનો છેલ્લો દિવસ. હવે થોડા જ કલાકો પછી ફરી એકવાર કેલેન્ડર બદલાશે, તારીખો બદલાશે, પણ તારીખો સિવાય બીજું કશું બદલાશે ખરું! 2019 હવે દરેકની જિંદગીની કિતાબમાં પોતાનું સ્થાન રજીસ્ટર કરાવીને ચાલતું બનશે બેફિકર બનીને...... બસ એમ જ, આપણે પણ કોઈ એક દિવસે, કોઈ એક સમયે જીવનમાંથી ચાલતા બનવાનું છે બેફિકર બનીને! જે સમય વિતાવી શક્યા એનો ઉત્સવ બનાવીને.  ક્યારેક વિચારું છું તો વિચાર આવે કે સમયને વસવસો હોય? કે સમયનો વસવસો હોય? મને લાગે છે કે બન્ને શક્ય છે. શરૂઆતથી ફરી ક્યારેય શરૂઆત ન થઈ શકે! સમય સાથે બાથ ભીડનારા આપણે કોણ? જાન્યુઆરી ને ડિસેમ્બરની વચ્ચેથી જે પસાર થઈ ગયું એ શું હતું? સમય ચાલી જવાનો છે એ સત્ય ખબર હોવાછતાં પણ ક્યારેક કોઈ સ્વજનની ગેરહાજરીની પીડા જેમ અસહ્ય હોય એમ જ વહેતો સમય કયારેક પીડા વધારી જાય છે. સમયને જીવનના કોઈ એક પ્રકરણમાં રોકવો શક્ય નથી. એ દરેકે દરેક ક્ષણે દરેક પન્નામાં અલગ અલગ રીતે વિભાજીત થઈને ઊભો છે આપણી માટે! આપણે ...

ધૂળની ઢગલીઓમાં છુપાવેલું તારું નામ હજીય શોધું છું....

ધૂળની ઢગલીઓમાં છુપાવેલું તારું નામ હજીય શોધું છું..... -                  આગમન દૈનિકમાં રજૂ થયેલો પ્રથમ આર્ટિકલ  ઉમેશ જોષી એટલે સાહિત્ય જગતનું એક આગવું નામ. કવિ એ ગદ્ય અને પદ્ય એમ બન્ને સાહિત્ય સ્વરૂપોમાં નોંધપાત્ર  ખેડાણ કર્યું છે. અમરેલી જિલ્લાના વતની કવિ શ્રી ઉમેશ જોષીએ કલાપીનગરી, લાઠીમાં માધ્યમિક સુધીનું શિક્ષણ મેળવ્યું ને પી.ટી.સી.નો અભ્યાસ કરી પ્રાથમિક શાળાના શિક્ષક બન્યા. એમણે જ્ઞાનની જ્યોત સતત પ્રજ્વવલિત રાખી છે.  સિત્તેરના દાયકામાં ગુજરાતી કવિતામાં પ્રવેશી ગયેલું અને ખૂબ જ ઓછા પ્રમાણમાં ખેડાયેલ જાપાનીઝ કાવ્યપ્રકાર 'તાન્કા' એમનો પ્રિય કાવ્યપ્રકાર છે. 'વેલકમ તાન્કા' નામે એમનો તાન્કા સંગ્રહ કવિ અગાઉ આપી ચુક્યા છે. કવિના  'હથેળીમાં કૂંપળ' તાન્કા કાવ્યસંગ્રહ વિશે આપણે અહીં વાત કરવાના છીએ. બાળસાહિત્યમાં પણ કવિએ પોતાનું યોગદાન 'તારલા' બાળકાવ્યસંગ્રહ આપીને આપ્યું છે.  લઘુલેખ સંગ્રહ 'દીવડો' માં એમનો ગદ્યકાર સિદ્ધ કરવા માટે કાફી છે ગદ્યમાં પણ એટલું સુંદર અને વાચકને સ્પર્શે એવું કાર્ય.... રૂબરૂ મુલા...

સમયદ્રિપ ~ ભગવતી કુમાર શર્મા

                                     સમયદ્રિપ                           ~ ભગવતી કુમાર શર્મા  I remembered the character, Awuchike  from 'The Swamp Dwellers' while reading સમયદ્રિપ by Bhagwatikumar Sharma.  Awuchike lost in city and never come back to home. Wole Soyinka very well depicts the crisis between tradition and modernity. સમયદ્રિપ also deals with the same aspect of two different way of living life. Nilkanth is thrown out from his house only because of his acceptance of new way of living lofe. People are cult in city. Pain and suffering is fully visible. Youth is tempted by city. Awuchike and Nilkanth both are victim. Modernism has bombarding effects on youth. નવલિકાની શરૂઆત જ મુંબઈનગરીમાં  મહાશિવરાત્રીના પર્વને કેટલી વાર છે એ તિથિ ગણનાથી થાય છે. નીલકંઠ સમક્ષ તિથિની નાની સંખ્યા રાક્ષસી રૂપ ...

Heart of Darkness - Joseph Conrad

Heart of Darkness  - Joseph Conrad  About Author:   Jozef Teodor Konrad Nalecz Korzeniowski is known as Joseph Conrad. The loneliness that surrounds every human soul. - Joseph Conrad  Conrad's subjects are mostly related with adventure in an unusual or exotic setting. He gives deep thoughts to his technique of presentation, his prime intrest in characters, in the tracing of the life. Like Hardy, Conrad had a profound sense of the tragedy of life, but did not lead him to a spirit pf resentment or accusations. Man's struggle aginst hostile forces, in his display of loyalty, courage and endurance in the face of heavy odds, he saw the finest thing in human life. He was profound thinker, but would have nothing to do with sociological or problem novels. His evocation of atmosphere is tremendously powerful. His narrative technique is simple and direct but it is ideal for kind of psychological investigation in which he interested and pervading atmo...